મારા પતંગિયાં એ પૂછ્યું કે આજકાલ જલસા,

મેં કહ્યું ના હો, મજા જ મજા છે મારે તો,

તો કે લે આ વળી શું ફેર જલસા અને મજામાં,

હું મારી જાતે કરું એ મજા તું કરાવે એ જલસા...

' પતંગિયું હજુ બેભાન છે... હા હા હા '



#sweetbeatfrdzzzzz

Gujarati Quotes by ધબકાર... : 111034424
Tiya 8 year ago

ok rohitbhai

ધબકાર... 8 year ago

એક્દમ ઓકે છે...@tiya...એટલે તો બીજી પોસ્ટ મૂકવાનો સમય મળ્યો...

Tiya 8 year ago

have patngiya ne saru thai gayu ??

ધબકાર... 8 year ago

હા...આમપણ ભલે બધા માટે અઘરી નોટ હોવ...પણ લાગણીઓ ના આવેગો એ મને ક્યારેય કોઈ માટે નુકશાનકારક નથી બનવા દીધો...એ જ એક ખાસ વાત છે જીવનમાં...બાકી ...

Simran Jatin Patel 8 year ago

એટલે કે હવે..... સેફ ઝોન માં આવી ગયું એમને....

ધબકાર... 8 year ago

@tiya...પતંગિયાં માટે કાંઈપણ...એમાં એને કહેવાની જરૂર નથી....લાગણીઓ ની ભાષા...

ધબકાર... 8 year ago

@bhaveshbhai...જેવા છો એવા રહો...@Ravina...બરાબર ને...

Tiya 8 year ago

hahah rohitbhai sav avu karay.... thodok jash api devay patagiya te pan khush thai jai hahah

Bhavesh 8 year ago

le a rohitbhai limite unlimited ne ka pachhi hatavi haju vachu tya

Bhavesh 8 year ago

ena mate tamare mri ct scan ni vyavshtha karvi padse

Bhavesh 8 year ago

maru dukh hu sabdo thaki to nahi varnavi saku

Bhavesh 8 year ago

to aje hu rohitbhai na character ma avi jav?

Ravina 8 year ago

હાહા..સારું ને તમારે કોઈ તકલીફ હોય તો કહો.. દુઃખ કેહવા થી હળવું થઈ જવાય...

Bhavesh 8 year ago

koie mara jeva માસૂમ ne yad કર્યો? ne a mb ma nahi aje hospital ma ફરતો hoy evu lage chhe ho, icu, doctor, hemoglobin , hair treatment , weight loss

ધબકાર... 8 year ago

@seem...હું icu બહાર જ બેઠો છું...સ્થિતિ કંટ્રોલ માં છે...

Simran Jatin Patel 8 year ago

ખૂબ સરસ.... એ પતંગિયાને ભાન લાવો.... હવે...

ધબકાર... 8 year ago

@Ravina...જય શ્રી કૃષ્ણ....@shefali...જય જીનેન્દ્ર...

Shefali 8 year ago

Jai jinendra...

ધબકાર... 8 year ago

ઓકે...ખુબ ખુબ આભાર...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Shefali 8 year ago

na na...amare to jarur nthi...tme j javo sir...

ધબકાર... 8 year ago

એક કામ કરીએ સ્કીમ હોય ત્યાં જઈએ...એક સાથે બે ફ્રી હોય એવી...આપણું બધાનું કામ થઈ જશે...વિચાર કેવો છે??

Shefali 8 year ago

ખબર નઈ કૌન મગજ ખરાબ કરે છે તમારું... સર

Ravina 8 year ago

જીગરી ચલ આપણે જઈએ નહિ તો આપણે ડોક્ટર પાસે જવું પડશે...

Shefali 8 year ago

ha...ema Kai khotu nthi...Rohit

ધબકાર... 8 year ago

છે તમારા ધ્યાનમાં કોઈ...સુંદર, શુંશીલ...

ધબકાર... 8 year ago

@shefali...તને પણ એવુંજ લાગે છે??

Shefali 8 year ago

@Rohit...Sara doctor ne mli lo

ધબકાર... 8 year ago

હવે ઓકે ૪૦ ની બે...એટલે મારે સાચવવું પડશે....રવિના નું ફાયર બ્રિગેડ...હા હા હા

Shefali 8 year ago

આંજનું nai mne to thoda divas thi gadbad lage che....?

ધબકાર... 8 year ago

@shefali...ક્યાય મેં હેરાન કરી છે...સીધો આરોપ...

Ravina 8 year ago

સારું થયું તું આવી... આમ ને સવારે ભાભી એ દૂધ માં કઈક દાવ કર્યો લાગે... અચાનક જ કઈ અલગ અલગ વાતો કરે છે...

Shefali 8 year ago

Rohit...Kem Mari jigari ne heran karo Cho?

ધબકાર... 8 year ago

હે...ખાલી ૪૦ કિલો...તો તો ના લોહી પીવાય...हिमोग्लोबिन પણ ઓછું હશે...btw હું ખાતા પિતા ઘરનો બધાનો લાડકો 72kg...हिमोग्लोबिन પણ 14.8 હતું લાસ્ટ...સો મારું થોડું લોહી પી જો...હા હા હા

Ravina 8 year ago

તમે માણસ છો... આ સમય ની આત્મા પાછી પ્રવેશી ગઈ.. એટલે હવે મારે જવું પડશે...

ધબકાર... 8 year ago

@Ravina...જસ્ટ થોડો મજાકના મૂડમાં હતો...કઈ ખોટું લાગ્યું હોય તો જવા દેજો એને...હું તો છું ને સાથે હમેશાં...સમય...

Ravina 8 year ago

બસ બધા મારી જ પાછળ પડ્યા છે... હું માત્ર 40 કિલો ની છું.. મને માફ કરો યાર... હમણાં શક્તિમાન આવશે લોહી પીવા...

ધબકાર... 8 year ago

@Tanvi...ખુબ સરસ લખો છો....એમજ સદા લખતા રહેજો...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

તમે આડા હાથ કરો કે આખા આડા પડી જાઓ...તમને પહેલા ઊભા કરીશ...હા હા હા...બાકી તો હું આમજ જીવીશ...તમારું માસુમ લોહી પી ને...

ધબકાર... 8 year ago

@Ravina...હા હો એ તો નહીં મોકલું...મારા તો વાળજ સાફ થઈ ગયા...હા હા હા

Ravina 8 year ago

જીવો ને હું ક્યાં આડા હાથ દેવા આવી...પણ આ મન માં ને મન માં શુ જીવવવાનું?

ધબકાર... 8 year ago

@Tanvi...ખતરનાક બોલી ગ્યાં ઓછું સમજાયું...છતાં એટલું સમજાયું મજા કરો...

ધબકાર... 8 year ago

@Ravina...લો બોલો માણસ મનમાં જીવી પણ ના શકે...

Ravina 8 year ago

હાહા... @રોહિત... તમે જે વાપરતા હોય એતો ભૂલે ચુકે પણ ના મોકલતા....

Tanvi Tandel 8 year ago

ha e sachu.... life is short make most of it... just be happy alwez

ધબકાર... 8 year ago

@Ravina...સાચેજ તમારા વાળ સફેદ થઈ ગયા...કઈ હેર ડાઈ કે મહેદી મોકલું.??

Ravina 8 year ago

જુઠ્ઠા .....આજ ફેર તમારા માં ને મારા માં... હું સત્ય સીધુ બોલવા વાળી ને તમે ખોટું ગોળ ફેરવી ને બોલવા વાળા...

ધબકાર... 8 year ago

@Tanvi...એ મારા મનમાં સર્જાયેલા તરંગનું નામ છે...જે હમેશાં મારી સાથે મજાક મસ્તી કરતું હોય છે....

Ravina 8 year ago

તન્વીજી.. આ સવાલ પૂછી પૂછી ને તો અમારા વાળ સફેદ થઈ ગયા.. કેતા નથી.. કદાચ તમને કે તો અમે સાંભળી લઈએ...

ધબકાર... 8 year ago

રવિના બધા મને બે દિવસથી આવુંજ કહે છે...કે હું આવો કેમ થઈ ગયો...

Tanvi Tandel 8 year ago

ptangiyu kon che ?

Ravina 8 year ago

હા તો મેં એજ કીધું ને... તમને સવાલ થયો

Ravina 8 year ago

શુ સવારે દૂધ માં કઈ નાખી નથી દીધું ને ભાભી એ? આવી વાતો કરો છો?

ધબકાર... 8 year ago

એ તો દરેક વ્યક્તિ એકબીજાથી અલગ હોય...મેં ક્યારેય એકસરખા જોયા નથી...

ધબકાર... 8 year ago

મને તમારી બીક પહેલા લાગતી...હવે નથી લાગતી...કદાચ હું સમજી શક્યો છું મને કે હું ઓકે નથી...છતાં તમે સાચવ્યો...

Ravina 8 year ago

મારા વિરોધી નહિ... મારા વ્યક્તિત્વ થી તમે જુદા છો... વિરોધાભાસી છો....

ધબકાર... 8 year ago

@Ravina...આ શું બોલ્યા...હું તમારો વિરોધી...??

Ravina 8 year ago

ઘણી વાર... તમને મારી?

Ravina 8 year ago

ગલત જવાબ.. માસૂમ એટલે મારા જેવું ને એનું જે વિરોધી હોય એ તમારા જેવું થાય... ત

ધબકાર... 8 year ago

તમને કોઈવાર મારી બીક લાગે છે??

ધબકાર... 8 year ago

એક્દમ સરખા વિચાર...મને પણ એમજ થયું હું માસુમ છું...

Ravina 8 year ago

માસૂમ એટલે મારા જેવું...

ધબકાર... 8 year ago

આ માસુમ એટલે શું??

Ravina 8 year ago

પૂછો ને.. હું તો એટલી હોશિયાર કે અઘરા સવાલ ના પણ જવાબ આપી શકું....

ધબકાર... 8 year ago

@Ravina...એક માસુમ સવાલ છે...થયું તમે જવાબ આપી શકશો...

ધબકાર... 8 year ago

@shefali...હા તો એવું કરો...એ બહાને મળી જવાશે તમને...હા હા હા

Shefali 8 year ago

ha ha ha Rohit...દવાખાને તો તમને લઈ જવા જેવા લાગે છે

ધબકાર... 8 year ago

@maylu...આવી જશે જશે ક્યાં...

ધબકાર... 8 year ago

@namrata...હા હા હા...મજા પડી ને

ધબકાર... 8 year ago

@Harita...સાચી વાત છે...એના નસીબ એવા...હા હા હા

ધબકાર... 8 year ago

@Harita...કોણ કાગડી છે...તો એને બોલાવો છો...હા હા હા

Maylu 8 year ago

હા હા હા હા...રોહિતભાઈ પંતગિયા માં જીવંતતા આવી ગઈ કે નઈ....

Namrata Kansara 8 year ago

હા હા હા...

હરિ... 8 year ago

ha.ha..eni j ne pn bhai ni ger pn jaine j jaisu.. bhai pase જીવંતતા no dariyo 6e ne ema thi mare 2 3 dol જીવંતતા lavi 6...

Bhavesh 8 year ago

saru chalo mitro kame lagie maliye pachhi

હરિ... 8 year ago

hahaha...@bhai..ene tension to hoy ne...vichartu ase k aa me kone pu6i lidhu...

Bhavesh 8 year ago

harita rohit bhai ni nahi ho પતંગિયા bhai ni

Bhavesh 8 year ago

bhai tamari sathe puchhsune પતંગિયા bhai vali kaik navu સંભાળશે to vali બેભાન thai jase to

હરિ... 8 year ago

@di...aavi jav aaje mari ger dudh puri 6...aaje..@bhaveshji...aaaje sanje jaisu...bhai ni ger..

Bhavesh 8 year ago

have abhie બધાને apyoj hata cha ne ખાખરા , tame je time par je focua કરવાનું hoy te na karo to ej thay

ધબકાર... 8 year ago

@bhaveshbhai...આવી જાઓ...ભેગી મારી એ પૂછી લેવાય...

ધબકાર... 8 year ago

@Harita...એક્દમ મજામાં છે...પણ થોડું ટેન્શન માં હતું...હા હા હા

Ravina 8 year ago

ના નથી કર્યો... કોક જમાડે તો જમુ ને...હાહા

Bhavesh 8 year ago

e aje badha સાંજે જઈએ હો પતંગિયા ni khaber અંતર puchhva sathe mali

Bhavesh 8 year ago

રવિના tame nasto karyo ne abhi no? નહિતો avijav bhukhya haso samji sakay , pan etle magaj ખાવાનું

હરિ... 8 year ago

jai shree krishnaaa....all..@bhai..kaya davakhane lai gya ta...ame bhadha aavat ne...khbar leva..kevu 6 ave..ene...??

Ravina 8 year ago

અરે તમને નહિ ભાવેશ ને કહું છું

ધબકાર... 8 year ago

@Ravina...પાગલ ના સમજીશ હો મને...આ તો અસર છે તમારા સ્નેહની...હા હા હા

ધબકાર... 8 year ago

એને પણ જલસા....@bhaveshbhai...હું તો સમયને પણ જલસા કરાવું તો આ તો મારું પતંગિયું છે...દવાખાને લઈ ગ્યો હતો...હા હા હા

Ravina 8 year ago

ઓ શક્તિમાન તમારી અસર તો જુઓ? હાહા...

Bhavesh 8 year ago

to have પતંગિયા ne puchhvu padse bhai tane kem chhe?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now