જે પ્રજા પોતાની ફરજો અદા કરતાં શીખશે તેમને તેમના હકો તેમાંથી આપમેળે મળી આવવાના જ છે. ખરેખરો હક એક જ છે અને તે પોતાની ફરજ અદા કરવાનો.બધા ન્યાય્ય હકો આમાં આવી જાય છે. બાકી બધો એક કે બીજા રૂપમાં લોભ જ છે, અને તેના ગર્ભમાં હિંસાના બીજ પડેલા હોય છે.
- #MKGANDHI