Gujarati Quote in Whatsapp-Status by Harshad Patel Pij

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણા લોકો માણસને પારખવામાં પાવર્ધા હોયછે ને ઘણા લોકો પારખવામાં ઘણા જ પાછળ હોયછે માણસો બે ટાઇપ ના હોયછે તેમના ઘણા સવભાવ બહુ ચપરા હોયછે ક્યારે કોઈ બીજાને ઉલ્લું બનાવી દે તે સામેવાળી વ્યક્તિને ખબર પડતી નથી મીઠી જબાન વાપરતી કોઈ પણ વ્યક્તિનો જલ્દી ભરોસો મૂકવો નહિ તે ક્યારે આપણને બેવકૂફ બનાવી દે તે આપણે જલદી સમજી શકીએ નહિ કોઈની વાતોમાં આવતા સહેજ વિચાર કરી લેવો જરૂરી છે ને આપણે તેની કોઈપણ વાતમાં ભોળવાઈ જઈશું તો આપણું ખિસ્સુ ખાલી કરતા તેને વાર નહિ લાગે ને બીજા અનેક નુકસાન થશે તે જુદા...ભગવાન ઉપર ભરોસો મૂકવો તે વધારે સારું.

Gujarati Whatsapp-Status by Harshad Patel Pij : 111034021
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now