એક જગ્યા વાંચ્યું. ...
" સાંજ પેડ ને ધીમે ધીમે રાત થાય , દિવસ પૂરો થાય. ..આપણે એકલા પડીએ , પોતાની જાત ને આપણે પ્રશ્ન પુછીએ કે , "આજે આપણે શું શીખ્યા ...?આજે સમય આનન્દ માં વીત્યો કે માત્ર વેડફાઈ ગયો. ..? અને જો ખરેખર સમય વેડફાઈ ગયો હોય તો યાદ રાખજો આ શબ્દો ,
આમ જ એક દિવસ અખબાર માં મરણ ઘટના બની છપાય ત્યારે સમજાય છે કે પસ્તી માં તો વેડફાય છે જિંદગી. ..
હા યાર.....સાચું જ કીધું ને જેને કીધું એને. ...જીવન માં કાંઈક એવું બને છે જે આપણે ક્યારેય વિચારેલું ના હોય , જે આપણા હાથ માં પણ ના હોય અને તો પણ એ આપણા જીવન નો turning point હોય છે. ...
YOU BELIEVE ON THAT SOMETHING AND WHATEVER IT'S HAPPEND IS FOR SOMETHING REASON AND REASON AND REASON IS GOOD FOR US...EACH AND EVERY SATGE OF LIFE YOU WILL MEET SOME PEOPLE WHICH ARE COME IN YOUR LIFE TO GIVING SOME LESSON OF LIFE....LEARN FROM LESSON.