farewell special
સમય નો એ સાથ છોડી આપણે કયાંક જવાના ...
યાદો નો એ ખજાનો સમેટીને આપણે સૌ જવાના..
યાદો રુપી દરિયા માં આવશે ભરતી ઓટ..
પણ યાદો ના કિનારા તો ત્યા જ રહેવાના..
લાગણી ના બંધન એ તો બંધાયા છે સૌ કોઈ..
હા કે ના કરવા છતા આંશુ તો ટપકવા ના જ..
ઝંખે છે આ આખલડી એ યાદો ને સમાવવામાં ..
જયાં ખુશીઓ ની કીલકારી ગાજતી આ ઓરડામાં ...
થોડા સમય માં એ પણ સૂના થઈ જવાના..
ચણાય રહયા હતા સૌ જીદંગી ની ઇમારત માં ..
હવે તો એમાં સૌ રહેવા જવાના....
megh