Quotes by Kothari Megha in Bitesapp read free

Kothari Megha

Kothari Megha

@meghakothari


રણ માં રેત
ઝાકળ બિંદુ જાણે
આભાસી જળ

mk

-Kothari Megha

Vo bhi kisi ki beti thi
Us bap ka vo adha angg thi
Jise nocha tha un darindo ne
Vo sayad is desh ki bhi beti thi
Jis khun ke ansu roya tha vo bapp
Uske bhi kyi spane thee
Than le agar har ek bap
Sikha de apni beti ko ye batt
Ghure usko javab dena
Chuye uske hath katana agar kuch na mile asapas
Pathhar se uska sar fodana
Gol roti to bna hi legi tu
Thoda apne liye bhi ladana sikhh
Tumhare liye koi jagdamba nhi ayegi
Tu khud ek jagdamba bann
Mahisasur to milege harr gali nukkad pe
Tu mandir me birajman ma nhi tandav krne vali kali bann
Mahisasur to ek tha
Magar yaha to unki foz hee
Tu navdurga ka rup na sahi
Ek himmatvali nari bann
Koi chu na sake ye badan ko
Tu khud uski rakshak ban 😊Megha

Read More

हा आज उस इंसान को, कागज की पस्ती का भार उठाते देखा है, हाँ मेंने उस इंसान को अपना परिवार को संजोते देखा है, भूख लगी होती है, चेहरे की झुरिया सब बयान करती है फिर भी मैंने उस इंसान के चेहरे पे मुस्कराहट देखी है उम्र की फिकर ना करके उसे मेहनत करते देखा है कभी अपने लिए तो कभी परिवार के लिए रोते देखा है हाँ, मैंने उस इंसान को अपना परिवार संजोते देखा है MEGHA

Read More

मेरी छोटी छोटी गलतियों को to much ,
करने वाले
तुम होते कौन हो मुझे
judge करने वाले
मेरी जिंदगी सिफँ मेरी है,
खुदा ने सिफँ मुझे बक्षी है
तु अपनी तो जी ले मुझपे नजर रखने वाले
तुम होते कौन हो,
मुझे judge करने वाले
गलतियां मेरी है तो फेसले भी मेरे होंगे
अपना काम छोडकर मुझ पे नजर रखने वाले
तुम होते कौन हो
मुझे judge करने वाले
मेरे घरवालो से ज्यादा मेरी फीकर करने वाले
तुम होते कौन हो
मुझे judge करने वाले
समज नही आता किस सोच मे जी रहे हो
लडके को घर का ताज
और लडकी को पराया धन केह रहे हो,
लडका और लडकी में भेद करने वालो
तुम होते कौन हो मुझझे
judge करने वाले

Read More

આજે શબ્દો પણ રિસામણા લાગે છે
પ્રિયજને શબ્દો ની માગણી જો કરી છે
મન માં ઘર કરી રહેલા એ શબ્દો કહું કે પછી
લાગણી ની બારાક્ષરી માં વાતૉલાપ કરુ...
તમે મળ્યા એ સંજોગ ગણું કે પછી
કરેલા કમૉે નું ફળ ગણુ...
અજાણતા છતા જાણીતા લાગ્યા
તો આને શું ઇશ્વર ની મરજી ગણુ...
પ્રેમ રુપી પ્રતિબિંબ રચાયું છે આ મન માં,
તો તમને શું હું મેઘરુપી મેઘધનુષ ગણું...
હું બંઝર રણ માં તરસતી અેકલી, તમે
આવ્યા તો શું, તમને અણધારી અમીછાંટ ગણું....
થોડા ઘણા સ્વપ્ન તો તમારા પણ છે,
તો શું હું અેમા પોતાને ભાગીદાર ગણું....
megh

Read More

કેટલું અજકતુ લાગે નય, અમુક વ્યક્તિ સાથે કોઈ લોહી નો સંબંધ ના હોવા છતા, મળ્યા પછી એવું લાગે સંબંધ ઘણો જૂનો છે, ઓળખાણ તો કદાચ પહેલા જ થઇ જાય છે પણ લાગણી નો સંબંધ તો મળ્યા પછી જ બંધાય છે સંભાળ, પ્રેમ, એ થોડું કઠોર થઇ ને અને સહજ ભાવે કહેવું કે "મોટા પપ્પા ધ્યાન રાખવા નું છે, ને આમ બોલ્યા ના કરો, સારા થાવ પછી બોલ્યા જ કરજો" કેટલું કરુણ લાગે નય?? સંબંધો ની આંટીઘૂંટી વાળી એ સંબંધ ને હંમેશા માટે પોતાના માં જીવંત રાખવું કદાચ એ જ સાચો સંબધ તમારી સાથે કદાચ આટલું જ મળવાનું લખ્યું હશે Megha

Read More

લાવ ને પ્રેમ ની વ્યાખ્યા તને જ પૂછી લઈએ
યાદ શક્તિ તો મારી પણ કમજોર છે
megha

યાદો ના વંટોળ ને સમેટી લેવું છે
કયાંક પહેલા જ તોફાન ન આવી જાય
megha

પામવા માટે પ્રેમ નથી કર્યો તને
થોડું જતુ કરતા તો મને પણ આવડે છે
વાત જો તારી ખુશી ની હોય તો
"હારી" જતા મને પણ આવડે છે

Read More

કયાંક ઊભરતી લાગણી માં
થોડો વિસામો જોઇએ છે
થોડી ઘણી લાગણી જો
તમે પણ દશૉવી છે
તો
"હા "
મને એ લાગણી નો હિસાબ જોઈએ છે

Read More