Gujarati Quote in Shayri by Minal Gosalia Shah

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન ની એક અધુરી સાજ

જીવન ની કોને ખબર છે? આજે છે અને કાલે નથી. બસ જન્મ અને મૃત્યુના ચકકરમાં આ ભવમાં ફરતા રહેવા નુ છે. આમાં ફરતા ફરતા ધણા લોકો મળ્યા. એકથી એક ચડતાં સબંધો માં જોડાઈ ગયા. પણ જીવન એ કેવો વળાંક લીધો.
એકબીજા માટે જીવન જીવતાં શીખો દોસ્તો,
પ્રેમ ભયો કાટળો પંથ કાપો દોસ્તો,
ધણાં મળશે ધણા ખોવાઈ જશે દોસ્તો,
મળે એને અપનાવી લેજો ,
ખોવાઈ જાય એને યાદ કરજો,
જીવન ની એક સાજ એવી પણ હશે,
જયાં એકલા થઈ જીવવું પડશે,
ત્યારે કાપેલો કાટાળો પંથની
વાત યાદ આવશે દોસ્તો,
એજ અધુરી એક સાજ તમને રડાવશે દોસ્તો.

Gujarati Shayri by Minal Gosalia Shah : 111033409
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now