એક જેવી જ દેખાતી હતી એ દિવાસળીઓ
અમુકે પ્રગટાવ્યું
અને
અમુકે સળગાવ્યું

Gujarati Shayri by nihi honey : 111033095
ધબકાર... 8 year ago

એક્દમ સાચી વાત છે..જાણે કોઈએ જીવન દિપાવ્યું...કોઈએ ખાલી પતાવ્યુ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now