Gujarati Quote in Quotes by ધબકાર...

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભલે ઝગડો તારો હોય કે મારો,
પણ સંબંધ તો આપણો છે ને...!!!

ભલે હું જીતુ તું જીતે કોઈ વાતમાં,
પણ જીતની ખુશી તો આપણી છે ને...!!!

આ સફરમાં ભલે ક્યારેક જુદા થઈએ,
પણ યાદો તો હમેશાં આપણી છે ને...!!!

હું જીવીશ વધુ કે તું જીવીશ અહીં,
પણ આ જીવંતતા તો આપણી જ રહેશે...!!!



#sweetbeatfrdzzzzz

Gujarati Quotes by ધબકાર... : 111033071
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now