//મારા માધવ ને//
જોઉં હું જ્યારે તુજ માં.. પામું છું ખુદ નેં હું મુજ માં.. ક્યાં છે આ દુનિયાદારી?..શું છે આ સંબંધોની મગજમારી?.. વસુ છું હું તુજમાં વ્હાલાં.. કેમકે.. મારાં છે તું શ્વાસોશ્વાસ માં.. હાં એ તુજ છે.. જે બની નેં રહે છેં મારાં દરેક વિશ્વાસ માં.. મીસ મીરાં..