Hi, Read this story 'અનંત દિશા - ભાગ - ૨' on Matrubharti
https://www.matrubharti.com/book/19860197/

'આપણે જોયું પહેલા ભાગમાં કે અનંત અને દિશા ની પહેલી મુલાકાત કઈ રીતે થઈ અને એ મુલાકાતમાં અનંતના મનમાં શું શું સવાલો ઉભા થયા અને મનમાં નવા તરંગો સર્જાયા...

હવે આગળ........

હું ઘરે તો આવ્યો પણ જાણે કાંઈક છૂટી ગયું એવું લાગી રહ્યું હતું. શું ગજબની મુલાકાત હતી એ... આમપણ એવા માણસો જિંદગીમાં ભાગ્યેજ આવે કે, એની સાથે મુલાકાત થાય અને એ મુલાકાત યાદ કરી વાગોળતાં રહીએ...

#sweetbeatfrdzzzzz

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Quotes by ધબકાર... : 111032833
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...જય જીનેન્દ્ર...

Shefali 8 year ago

I have already read it...and it's really too good...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now