શુ પૂછો છો મુજને કે હું શું કરું છું...
મને જ્યાં ગમે ત્યાં હરુ છું ફરું છું...
નથી બીક કોઈ ની મને આ જગત માં...
ફક્ત એક મારા પ્રભુ થી ડરુ છું...
કદાચ આજ ભજન/ગીત જેને હું જાણી, માની ને જીવું છું... આજ મારો ધર્મ ને આજ મારા કર્મ... આટલું જ જાણું છું હું ધર્મ વિશે...