The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
' સમય ' એ ક્યાં હોય છે કોઈ પાસે છતાં લાગણીઓમાં નીકળી જાય છે, એ કાઢીને કોઈ સાથે વાત કરો તો નવરામાં ગણત્રી થઈ જાય છે, છતાં આ સ્નેહના બંધનમાં ફરી ત્યાંજ વાત કરવાનું મન થાય છે, આ બધું વિચારીને કરવા જતાં ફરી જીવંતતા ખોરવાઈ જાય છે... #sweetbeatfrdzzzzz
vat karvanu mann thay tyare vat kari j levi ...jene je vicharvu hoii e vicharva devu rohitbhai...
jai jinendra...Rohit
@shefali...@tiya...@piyusha...@bhaveshbhai...હું રજા લઉં...ઘરે જવું છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
hahahah right rohitbhai ...
@ રોહિત...explain
@ પિયુ...બધા કયા એવા પ્રકાશ ને પામી શકે છે...
ha to tame bije hupa hup karo ho
jivvanu baki tya vilin ni vato panare na pade
bhrrrrrmmmmm ahi kai tappo nahi padto bhago
suny shefali pachhi hu pn nathi rehtu rye chhe matra suny rupi prakas
હા આપણે સ્વ માંથી સર્જન સ્વમાં વિલીન..
to potana ma j vilin
ane hameaha suny j bache chhe ne apne sunya ma j vilin thai chhi
તો...બાકી શૂન્ય બચે...
અને સમય સાથ છોડી દે તો...
@tiya...આપણે ખોટું બોલી જઈશું ક્યાં...હા હા હા
@shefali...સમયમાં વિલીન થઈ જવાનું...
wah mast rohitbhai sachu pan kharu ....
hmmm...પણ જવાબ ધાર્યા પ્રમાણે ના મળે તો?
જવાબ સમય જ આપી શકે...
ha mne pn na samjayu kone puchhvu joia
મનની વાત સમયને...
શું પૂછવું જોઈ એ??? કોને?
હા, એ જ તો વાત છે...પૂછી જ લેવું જોઈએ...મનમાં ના રખાય...
ha...pan સંજોગો પણ મહત્વનો ભાગ ભજવે છે...
@shefali...હા એ પણ છે...પણ હશે તો પોતનુજ ને...
wah..sir...mast...pan e to same kaun che eni upar depend che...
@bhaveshbhai...ખુબ ખુબ આભાર...
@piyusha...હા, એ જ અનુભૂતિ મા સમય ચાલ્યો જાય છે...
superb vat rohitbhai
mast rohitbhai..
pn man ne anand ni anubhuti to thai chhe?
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser