#Kavyotsav
એક ઘાયલ...
તું તારા કાતિલ નયનોને પલકાવીને જ્યારે કરતી નાચ ,
ત્યારે તને જોઈને મારી ' હાર્ટબીટ ' થઈ જતી FAST.
કૉલેજનાં પ્રથમ દિવસે તને જોઈને મારુ દિલ થઈ ગયું SET ,
પછી રોજ તને માણવા હું ગેટ પર કલાકો કરતો તારો WAIT.
તું જ્યારે ' મોર્ડન ' કપડા પહેરીને પાડતી તારો વટ ,
હું તારી દરેક મોહક અદાને કેમેરામાં કેદ કરતો ઝટ.
મહેકતી સવારે કલાસરૂમમાં તું પાડતી જ્યારે તારી ENTRY ,
તારો ફૂલગુલાબી ચહેરો જોઈને મારા દિલમાં વાગતી ઘંટડી.
તારા બદનમાંથી હંમેશા વહેતી રહેતી અત્તરની ખુશ્બુ ,
તેને સુંઘીને ન જાણે કેમ મારી તકલીફો થઈ જતી છૂ.
મને મનાવવા તે તારા ભીના અધરથી કરેલી પહેલી KISS ,
ફરી ક્યારેય તારાથી નહિ રિસાવાનું મેં તને આપેલું PROMISE.
આવી અદાકારી કરીને જ તે કેટલાને કર્યા છે ઘાયલ ?
બહેરાને પણ સંભળાવા લાગી છે તારા પગની પાયલ.
- બાદલ સોલંકી ( બાવલો છોરો )
MO :- 9106850269