મૂળમાં હોય સાવ નજીવી વાત,
હું, તું માં થાય ખોટી તકરાર

છેલ્લે બને મુદ્દો એટલો ખાસ,
રંજ ના કરો તો થાય વિનાશ

સુખી થવાની જો હોય આશ,
જતુ કરો, થશે હૈયે હાશ..!!!

- Nikee

Gujarati Whatsapp-Status by Nikee gami : 111031630
Kamlesh 8 year ago

સાલમુબારક...નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now