મારા દાદાજીનાં મોટા ભાઈ એટલે મોટા દાદાજી, અમે નાના હતાં ત્યારે વર્ષે એક વખત મળવાનું થાય, ત્યારે એ અમને ભેંટમાં 1 રૂપિયો આપતાં. વાત છે 1985ની.
એક રૂપિયો બહુ મોટી રકમ ત્યારે પણ ન્હોતી.
પણ એક વડીલનોં વ્હાલ એક સિક્કામાં વજનદાર લાગતો. અમે ખૂબ મજા કરતાં.
આજે ડિજિટલ યુગમાં એવી ક્ષણો માણવી અશક્ય છે.