પ્રેમી ને પ્રેમિકા રમે,હુતુ,તું,તું,તું,તું...
ધણી સંગ ધણીયારી રમે,હુતુ,તું,તું,તું...
સાસુ ને વહુરાણી રમે,હુતુ,તું,તું,તું,તું....
દેરાણી જેઠાણી રમે,હુતુ,તું,તું,તું,તું....
ગ્રાહક થી વેપારી રમે,હુતુ,તું,તું,તું,તું....
પ્રભુ ને ભગતિડા રમે,હુતુ,તું,તું,તું,તું...
લોભિયા સંગ ધુતારા રમે,હુતુ,તું,તું,તું,તું..
દુઃખિયા ને સુખયારા રમે,હુતુ,તું,તું,તું,તું....
ગરીબ થી અમીરી રમે,હું,તું,તું,તું,તું,તું....
અરે....સહુ..હું..પણા ના,ભ્રમ થી રમે...

Gujarati Quotes by Dp, pratik : 111031074

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now