Gujarati Quote in Whatsapp-Status by Deep Thakar

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થયું કે લાવ જાવ છું તો કઈ ભેટ સોગાત લઈ જાવ,
ચિત્રનગરી ના ચિત્રો નહિ તો થોડા રંગોની છાંટ લઈ જાવ,
વિશેષ માં શું લઈ જાવ ! શણગારી ને થોડા અલ્ફાઝ લઈ જાવ ?
ખૂબ મથ્યો ખૂબ ફર્યો, પણ એના માટે મારાથી વિશેષ સોગાત કંઈ ના મળી.....

- લાચાર

Gujarati Whatsapp-Status by Deep Thakar : 111030295
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now