Gujarati Quote in Whatsapp-Status by Pravina

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હુ તને પ્રેમ કરુ છુ
ખબર છે 'કેમ કરુ છુ?'
ગમે છે તુ મને
ગમુ હુ પણ તને
આમજ વિતે જીવન ની સવારસાંજ
રહીએ ડુબેલા એકબીજા માં
રાખી એ એકબીજા નો ખ્યાલ!!!!!!!!!!!
આટલા શબ્દ લાગણી વ્યક્ત કરવા થોડા છે
પણ શુ કરુ
હુ તને પ્રેમ કરુ છુ
ખબર નથી 'કેમ કરુ છુ?'
ભવિષ્ય માં જો આછો થાય કદાચ આ 'પ્રેમ'
ટોકજે મને!!!! કહે જે... આમ 'કેમ કરુ છુ?'
હુ તને પ્રેમ કરુ છુ......

Gujarati Whatsapp-Status by Pravina : 111029985
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now