ફરાળ કરી થાકયા હવે શ્રાવણ તુ જઇશ ?
ડુંગળી -લસણ બધુ વસુલ કરી લઇશ..
પડવે થી પકવાન ને ભજીયાની બીજ,
હાંડવાની ત્રીજ અને ચુરમા ની ચોથ
પીઝા ની પાચમ ને છોલે પુરી છઠ
સમોસાની સાતમ ને ઉધીયા આઠમ
નાનખટાઇ નોમ અને દાબેલી દશમ
અડદિયા અગીયારસ ને બરફી બારસ
ઢોકળા તેરસ , ચોળાફળી ચૌદશ
પુનમે નવરત્ન પુલાવ નુ કહીશ.
શ્રાવણ તુ હવે જઇશ ??