નથી જાણતો ક્યાં જાવ છુ,
કે નથી જાણતો શુું કરુ છુ,
બસ ઉપર વાળો સંતા-કુકળી રમાડે,
ને હુું રમતો જાવ છુ.

Gujarati Quotes by Nikunj rabadiya : 111029928
Komal Chovatiya 8 year ago

ક્યાંય અજાણી જગ્યાએ ન સંતાઈ જતા નહિતર શોધવા મુશ્કેલ પડશે @nikunj ji ha ha....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now