મેં ઘણા એવા સહજ સબંધ જોયા જે સહજ જ બંધાયા ને વર્ષો ના વર્ષ સુધી સહજ જ નિભાવાયા.. કોઈ મહેનત નહિ કોઈ અપેક્ષા નહિ... યાદ કરો તો પડખે હોય ને વ્યસ્ત હોવ તો ફરિયાદ ના હોય... ના રોજ મળવું પડે કે ના સાચવવું પડે... બોલવા માં કોઈ જાત નો વિચાર ના કરવો પડે..લાગણી ઓ શુ હોય એ આ લોકો શીખવી જાય... આવા સબંધો ને અને એને જીવી જનાર ને salute... #કેવા સુંદર માણસો...