હું ખુબ દોડયો એ ઝાંઝવાના નીર પામવા, 


મને ક્યાં ખબર હતી કે આ તો માત્ર દેખાય... એ ક્યારેય ના પામી શકાય...!!! 



છતાં મને ગમ્યું એ લાગણીઓમાં દોડવું, 


કારણ એને મને પરિચય કરાવ્યો મારાથી... કે હું નથી લાયક  એ લાગણીઓ માટે...!!! 




#sweetbeatfrdzzzzz  

Gujarati Quotes by ધબકાર... : 111029883
Ravina 8 year ago

જય શ્રી કૃષ્ણ..

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@Ravina...સદા ખુશ રહો...સદા જીવંત રહો..જય શ્રી કૃષ્ણ..

Ravina 8 year ago

સુંદર ..

Shefali 8 year ago

hahaha @Rohit

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર....@Vishruti...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

@shefali....હા હા હા...થોડું हाजमा हजम લઈ લો....

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...કમલેશભાઇ....જય ભોળાનાથ...

Tiya 8 year ago

wah ... rohitbhai

Shefali 8 year ago

wahh@ lekin last line कुछ हजम नहीं हुई

Kamlesh 8 year ago

વાહ ભાઇ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now