Gujarati Quote in Quotes by Deeps Gadhvi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાહેબ આજે શ્રાવણ અમાસ ના દિવસે કરોડો લોકો પીત્રુ ના મોક્ષાર્થે ગોંદરે,પીપડે અને મહાદેવ ને જળ અપ્રિત કરવા ગયા હશે પણ જે જીવતા પીત્રુ ને સાચવે ને તો સાહેબ શીવ મહા પુરાણ માં અને વીષ્ણુ પુરાણ માં લખ્યુ છે કે એની સૌ પેઢી ના પીત્રુ ને મોક્ષ મડે છે....
જીવીત દાદા દાદિ અને માત પિતા ની સેવા કરો ભલે તમે કમાતા હશો;મારો રામ હજી વધારે કમાઇ આપે પણ હાથ જોડિ ને એટલુ જ કહિશ કે જીવતા હોય અને સહારા ની જરુર હોય એને ટેકો આપજો વાલા પછી મારો દ્રારકા વોડો તમને આપો આપ ટેકો કરશે....
ચારણ વેણ ના કડિ ફળે કવેણ....

Gujarati Quotes by Deeps Gadhvi : 111029677
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now