માતૃભારતી સાથે એક વધુ ઉલબ્ધી....

Gujarati Whatsapp-Status by Nirav Patel SHYAM : 111029632
Simran Jatin Patel 8 year ago

એ દિવસો જેવા બીજા દિવસો મળવા અશક્ય છે.... માટે ક્યારેક કોઈ યાદ કરાવે તો મજા આવી જાય છે.... સાચી વાતને નિરવજી...

Nirav Patel SHYAM 8 year ago

હા.. બહુ મઝાના દિવસો હતા એ...

હરિ... 8 year ago

ha..ho..tamari ne simran ji ni vato thi lagyu j..majja na divaso hase...e..nai

Nirav Patel SHYAM 8 year ago

હા.. હરિતા.. બહુ મઝા આવે એમાં.. જીવનના અમૂલ્ય દિવસો

હરિ... 8 year ago

mane to ncc ne nss vishe aaje khabar padi.. ncc ne nss ma aatlu mast hoy..

હરિ... 8 year ago

hahaha..@niravji...

Nirav Patel SHYAM 8 year ago

મારા જેવો તો આ દુનિયામાં એક જ નંગ છે.. બીજું કોઈ નહિ મળે

Ravina 8 year ago

હાહા... તમારા જેવો

Nirav Patel SHYAM 8 year ago

હા સીમરન... લાઈક જોઈ ને હરિ હરિ લાગે.. જાણે વૃંદાવનમાં

Nirav Patel SHYAM 8 year ago

મારો સ્ક્રીનશોટ ??

Simran Jatin Patel 8 year ago

સારુને હરિ હરી થઈ ગયું સવારમાં....

Ravina 8 year ago

હું screenshot જ પાડું છું રો તમારો...

Nirav Patel SHYAM 8 year ago

મારા મોબાઈલમાં તો હરિતા હરિતા થઈ ગયું...

Nirav Patel SHYAM 8 year ago

હા હા હા

Simran Jatin Patel 8 year ago

ના ના આ યાદો કહેવાય જે થોડી તાજી થાય બાકી લૂંટવા માં હું નથી માનતી લૂંટાય જાવ ખરા કોઈને હાથે .

Nirav Patel SHYAM 8 year ago

હા હા હા.. તો હું સુઈ જાવ.. નહિ તો આખો ખજાનો તમે જ લૂંટી જશો

Simran Jatin Patel 8 year ago

હા હું તો વાતો નો ખજાનો છું .... એમાં પણ ncc એટલે વાતો પુરી જ ન થાય

Nirav Patel SHYAM 8 year ago

હા.. કેમ્પમાં ncc સિવાયનું પણ ઘણું બધું શીખવા મળે... છોકરીઓની શું દશા થાય છે એ પણ હું જાણું છું.. નજરે જોયું છે મેં

Simran Jatin Patel 8 year ago

મને તો મારી લાઈફ ના સારા અને ખરાબ અનુભવ કેમ્પ માં જ મળ્યા છે જે આજે પણ મદદરૂપ બને છે ...

Nirav Patel SHYAM 8 year ago

સારું ચાલો.. મઝા આવી વાતો કરીને..એક એક પ્રસંગો નીકળતા સવારે થઈ જશે તો પણ વાતો ખૂટે નહિ...

Nirav Patel SHYAM 8 year ago

હા..હા..હા...

Simran Jatin Patel 8 year ago

ના tsc હું રાઇફલ શુટિંગ સારી હતી તો એમાં બાકી rdc માટે તો પરેડ સારી હોવી જોઇએ.....હું પણ એકવાર પડી ગઈ હતી પણ જાતે કરી ને જ એ દિવસે મને બહુ ઊંઘ આવતી હતી તો રેસ્ટ મળે એ માટે.....

Nirav Patel SHYAM 8 year ago

દિલ્હી.. rdc માં જઈ આવ્યા ??

Nirav Patel SHYAM 8 year ago

મને યાદ છે મારા ncc નો પહેલો દિવસ જ્યારે મેં કેપ અને બેલ્ટ બરાબર ટાઈટ પહેર્યા હતાં અને હું ચક્કર ખાઈ નીચે પડ્યો હતો..પછી શીખવવામાં આવ્યું કે કેપ બહુ ટાઈટ નહિ રાખવાની અને ચક્કર આવે ત્યારે પગના અંગુઠા હલાવવા

Simran Jatin Patel 8 year ago

મેં ગિરનાર નો નથી કરેલો..... વિદ્યાનગર વડતાલ નડિયાદ ખેડા ચિલોડા ચંદ્રાલા શાહીબાગ લોગાર્ડન સિમલા કુફરી ઉન્ટી ભોપાલ ગ્વાલિયર દિલ્હી

Nirav Patel SHYAM 8 year ago

અમારે.. આણંદ.. નડીઆદ.. વસો... કપડવંજ... થામણા... એટલામાં જ કેમ્પ આવતા... બહારનો એક જ ગિરનાર નો કર્યો.

Simran Jatin Patel 8 year ago

તમે કઈકઈ જગ્યા એ કેમ્પ કરેલા....

Nirav Patel SHYAM 8 year ago

કાઈનહી પણ આજે એ યાદો પાછી આવીને વળગી ગઈ.. તમારા લીધે

Simran Jatin Patel 8 year ago

હા સ્કૂલ ટાઇમ માં તો અમને પણ ટેન્ટ જ મળતા..... કોલેજ ટાઈમે રૂમ મળતા...

Nirav Patel SHYAM 8 year ago

હા.. અને ટેન્ટમાં રહેવાનું.....છોકરીઓને તો ક્યાંક બેરેકમાં પણ રાખતા.. પણ અમારે તો અત્યાર સુધી ટેન્ટ જ નસીબમાં આવ્યા

Simran Jatin Patel 8 year ago

wow.... હું નાસ્તો ખાઈને જ પેટ ભરતી..... મને યાદ છે સવારે નાસ્તામાં ઉપમા... લન્ચમાં દાલ કાચા ભાત તૂટે નહિ એવી રોટી રોજ કોઈ કઠોળ જ હોય અને પાણી જેવી છાસ..... રાતે પણ કઢી લૂંદો ખીચડી સલાડ અને ક્યારેક સ્વીટ આપતા સેવૈયા જેવું.... અને રોજ પારલે તો મળે જ....

Nirav Patel SHYAM 8 year ago

બીજી એક મસ્ત વાત યાદ આવી કેમ્પના દિવસોની.. જો કે એ ના બોલાય પણ આજે કહી દઉં... મેં એ દિવસોમાં કેમ્પમાં એક પંક્તિ લખી હતી જે બહુ ફેમસ થઈ હતી.. બધાના મોઢા ઉપર એજ હતી.....હેલો મારો સાંભળો ના રાગમાં... રબ્બડ જેવી રોટલીને ભાવે ના એવો ભાત.... બીજી વાર લેવા જઈએ તો ડોકરો મારે લાત.. મારો હેલો સાંભળો હો..જી..

Simran Jatin Patel 8 year ago

ઓહઃ.... હું તો ઓન્લી લાસ્ટ ડે જ્યારે પોગ્રામ હોય ત્યારે સાયરી કે ગીત ગાવા ઉભી થતી.....

Nirav Patel SHYAM 8 year ago

હા.. હા.. હા... મને પણ મઝા આવી... મારો તો અવાજ બહુ મોટો છે... એટલે પરેડમાં મારે જ બુમો પાડવી પડતી... એ પણ યાદ આવી ગયું... હા..હા..હા.

Simran Jatin Patel 8 year ago

હા પણ આજે તમારા સાથે વાત કરી બધી જૂની યાદો તાજી ગઈ..... કોઈ કેને મેં ncc કરેલું છે તો હું તો ખુશ થઇ જાવ છું..... સારું લાગે વાતો શેર કરીને

Nirav Patel SHYAM 8 year ago

પણ હવે એ દિવસો પાછા ક્યાં આવે છે...એવુ લાગે જાણે ઘણું બધું કરવાનું બાકી રહી ગયું

Simran Jatin Patel 8 year ago

મારે તો એ 5 વર્ષો મારી લાઈફ ખૂબ જ યાદગાર હતા...... બહુ જ મોજ મસ્તી કરી હતી....

Nirav Patel SHYAM 8 year ago

હા.. એ યાદો જ છે જે આંખો બંધ કરતા સામે આવી જાય

Simran Jatin Patel 8 year ago

યાદોમાં ખોવાઈ ગયા કે શું....

Simran Jatin Patel 8 year ago

તો શું યાદો તો છે જ... જે યાદ કરીએ એટલે તાજી થતા જ નજર સામે આવી જતી હોય છે....

Nirav Patel SHYAM 8 year ago

વાહ..સરસ.. મારી પાસે તો ફોટા પણ નથી

Simran Jatin Patel 8 year ago

મારેય નવ વર્ષ જેવું થયું..... પણ જ્યારે યાદ આવે ત્યારે ફોટો લઈ બેસી જવ જોવા....

Simran Jatin Patel 8 year ago

રાઇફલ શુટિંગ યો મારુ ફેવરિટ ગર્લસ અને બોયઝ માં ફર્સ્ટ આવતી.... tsc પણ કરેલું.....

Nirav Patel SHYAM 8 year ago

મારે તો 12 વર્ષ થઈ ગયા એ દિવસો ગયે

Simran Jatin Patel 8 year ago

ખૂબ સરસ..... મેં બધા જ કેમ્પ કરેલા નડિયાદ અને ખેડા પણ એક વાર આવી હતી rdc હોય એમાં....

Nirav Patel SHYAM 8 year ago

રાઇફલ શૂટિંગ પણ એકજવાર કૉલેજમાં થયું, અને તે પણ હું અને મારા બીજા એક મિત્ર એ જવાદારી લીધી.. અને નડીઆદ જઈ રજુઆત કરી ત્યારે

Nirav Patel SHYAM 8 year ago

અમારી કૉલેજ ગામડાં વિસ્તારની ગણતા એટલે એમને બહારના બહુ કેમ્પમાં નહોતા મોકલતા... ગુજરાત બહારના કોઈ કેમ્પમાં જવાનું મળ્યું જ નથી મને

Nirav Patel SHYAM 8 year ago

28bn... નડીઆદ...ડાકોર કોલેજમાં હતો હું

Nirav Patel SHYAM 8 year ago

ટ્રેકિંગમાં અમને ગિરનાર લઈ ગયા હતા... ત્યાં પંડિત દીનદયાળ ટ્રેકિંગ સંસ્થા છે એમાં દસ દિવસ સુધી ટ્રેકિંગ કરાવ્યું.. એ ખૂબ જ મઝાના દિવસો હતા

Simran Jatin Patel 8 year ago

ઓહઃ એ દિવસો લાઈફ ના યાદગાર દિવસો હોય છે... મેં 5 યેર કર્યું ncc..... રાઇફલ શુટિંગ માં ફર્સ્ટ હતી અને બેસ્ટ કેડેટમાં પણ..... તમે ક્યાંથી કર્યું...

Nirav Patel SHYAM 8 year ago

પેરા ગ્લાઇન્ડિંગ માં તો ટીવીમાં બતાવે એવું નહોતું.. વિદ્યાનગરમાં મોટું શાસ્ત્રી મેદાન છે એમાં જીપની પાછળ એક દોરડું બાંધ્યું હતું અને એ દોરડાના છેડે પેરાશૂટ.. જીપ આગળ જાય એમ પેરાશૂટ હવામાં જતું

Nirav Patel SHYAM 8 year ago

બે વર્ષ ncc માં સિનિયર રહ્યો.. પાંચ કેમ્પમાં કેમ્પ સિનિયર પણ બન્યો.. મઝા આવતી એ દિવસોમાં.. ncc સાથે મારે nss પણ હતું... અને nss માં હું આખી ગુજ.યુની માં 2nd નમ્બર ઉપર રહ્યો હતો.

Nirav Patel SHYAM 8 year ago

ncc ત્રણ વર્ષનો કોર્ષ હોય કોલેજમાં.. પણ મારું ncc ચાર વર્ષનું હતું... મેં ત્રીજા વર્ષે c સર્ટિફિકેટની પરીક્ષા આપી નહીં એટલે એક વર્ષ વધારે મળ્યું.. આ ચાર વર્ષમાં મેં ટ્રેકિંગ.. પેરા ગ્લાઇન્ડિંગ .. અને બીજા કેમ્પ કર્યા...

Simran Jatin Patel 8 year ago

નામ એટલે શેનું અને કોનું ..... મને ncc ની વાત કરોને તમારી...

Nirav Patel SHYAM 8 year ago

હા..હો.. ચોક્કસ...પણ તમારું નામ શું ?

Simran Jatin Patel 8 year ago

ok તો હવે ગમે ત્યારે સ્વીટ પાર્સલ તમારા ઘરે આવી શકે ok..... ખાઈ લેજો અને મને યાદ કરજો...

Nirav Patel SHYAM 8 year ago

હા..હા..હા... પાછું લઈ લીધું બસ...

Simran Jatin Patel 8 year ago

થેંક્સ કહેશો તો રિટર્ન લઇ લઈશ હો .....

Nirav Patel SHYAM 8 year ago

ઓહો... થેંકુ થેંકુ

Simran Jatin Patel 8 year ago

ટેન્સન ન લો હું એક તમને આપીશ નિરવજી ok..... આમ તો કોઈ ને આપતી નથી

Nirav Patel SHYAM 8 year ago

મને પણ ખારીસિંગ ભાવે હો...

Simran Jatin Patel 8 year ago

ના હો સિંગ દૂર રાખો મને એનાથી હેડેક થાય...... તમે સપના માં જે સ્વીટ આવે એ મને પાર્સલ કરી દેજો હું પણ સપનામાં હોઈશ એટલે મને સપના માં મળી જશે..... ok

Nirav Patel SHYAM 8 year ago

તમે તો ઘરે બનાવીને ખાઈ લેશો... હું શું કરીશ.. એટલે નથી બોલવું મારે

હરિ... 8 year ago

atyare to khari shig khav

Nirav Patel SHYAM 8 year ago

આ સપના કેમના ટ્રાન્સફર થાય ???

હરિ... 8 year ago

ha..ho..na..bolo..mane pn pani aave 6..hahaha

Nirav Patel SHYAM 8 year ago

પાર્સલ કરી દો.. હરિતા...

હરિ... 8 year ago

mara ger mato badha ne mara banavela j bhave 6..

Nirav Patel SHYAM 8 year ago

મારે હવે આ સ્વીટ વિશે બોલવું જ નથી કઈ...

Simran Jatin Patel 8 year ago

નિરવજી જે પણ સ્વીટ વસ્તુ સપના માં આવે એ મને મારા સપનામાં સેન્ડ કરી દેજો હો..... મને ભૂખ લાગી છે થોડી....

Nirav Patel SHYAM 8 year ago

પણ હવે જો ગિરનાર આવવા નિકડીશું તો તમારું વિમાન પણ છૂટી જશે... પાર્ટી ઉધાર રાખી...

હરિ... 8 year ago

me pn gare j banavu..

હરિ... 8 year ago

vahechi ne khavanu hoy...mithi vastu to...hahaha

Simran Jatin Patel 8 year ago

આવી જાવ ગુલાબજાંબુ તો હું ઘરે જ બનાવું છું....

Nirav Patel SHYAM 8 year ago

ઓહહ.. મને તો આજે ખબર પડી લો તમે ગિરનારમાં રહો છો...

Nirav Patel SHYAM 8 year ago

હરિતા તમે અત્યારે મોઢામાં પાણી ના લાવશો હો... પછી રાત્રે સપનામાં બધું દેખાય છે

Simran Jatin Patel 8 year ago

બંનેવિશે કહો..... એ લડ્ડુ ભીમ નો જ છે..... હું રોજ એક ખાવ છું.... સ્વીટ પાછળ તો હું નાના છોકરાની જેમ પાગલ છું.... કોઈ સાથે શેર નહીં કરતી....

HINA DASA 8 year ago

લે અમારા ઘરે હવે અમે શુ ગિરનાર માં બેઠા રહેતા હશું અમારે પણ ગરીબખાનું છે હો અમારા જેવું ત્યાં આવવાનું કહું છું..

હરિ... 8 year ago

mane to gulab jabun khavanu pn thayu 6..kal nu...hahaha

Nirav Patel SHYAM 8 year ago

આ ઉંમરે હવે ગિરનારમાં થોડું અવાય... હજુ તો જીવન માણ્યું પણ નથી અને તમે નીકળ્યા સન્યાસી બનવવા.. લો બોલો..

હરિ... 8 year ago

hu pn 6u j...hahaha

HINA DASA 8 year ago

આવી જ જાઓ બધા ગિરનાર ની બસ પકડી જ લો ...

Nirav Patel SHYAM 8 year ago

હા..હા.. એ તો હરિતા હું જ ખાઈ જઈશ... મને ગળ્યું બહુ ભાવે

હરિ... 8 year ago

@seem..dp ma j mukyu 6 ne e pn lai lejo vadhare...chota bheem...vali energy aavi jaay ne...hahaha

Nirav Patel SHYAM 8 year ago

તો જમણવાર રાખી લો બધાનો ઘરે... હજુ આનાથી જોરદાર વિદાય મળશે

HINA DASA 8 year ago

હા હા હા મજા આવી ગઈ મિત્રો આવી મસ્ત વિદાય તો કોઈ નહિ આપે મને...

Nirav Patel SHYAM 8 year ago

પેરા ગ્લાઇડિંગ વિશે કે ncc વિશે ?

Simran Jatin Patel 8 year ago

હા હા વધારે જ લઈ લેજો.....તમે ncc કરેલું નિરવજી મને કહો ને એના વિશે કોઈ વાત....

Nirav Patel SHYAM 8 year ago

હા.. હો.. એકવાર ncc કેમ્પમાં કર્યું હતું પેરાગ્લાઇડિંગ ... મઝા આવી હતી એવુ જ ને

હરિ... 8 year ago

khava nu kevu malse...tya...?na saru hoy to vadhare levu pade.hahaha

Nirav Patel SHYAM 8 year ago

હા.. આપણે રહ્યા દેશી અને એ બન્યા પરદેશી. ક્યાંથી મેળ પડવાનો

Simran Jatin Patel 8 year ago

શુ તમેય નિરવજી સાવ આવું કરવાનું...... હું પેરાશૂટ જમ્પિંગ ની વાત કરું છું તમે પણ કરજો મારી સાથે......

Ravina 8 year ago

આપણા લોકો ની વાતો જુઓ.. આમાં હિના આપણ ને ના જ લઇ જાય ને...હાહા...

હરિ... 8 year ago

1 viman to aakhu j joi.m

Nirav Patel SHYAM 8 year ago

નારીયેલ તેલ ???

Simran Jatin Patel 8 year ago

ok તો હું પેરાશૂટ લેતી આવું એમને 4 સેફટી....

Nirav Patel SHYAM 8 year ago

હાલો આપણે બધા પગપાળા સંઘ કાઢીએ.. ભારત to સ્વિત્ઝરલેન્ડ

Simran Jatin Patel 8 year ago

હોંગકોંગ જઈએ ત્યાં મજા આવશે.... એડવેન્ચર કરવાની પછી ત્યાંથી સ્વિત્ઝરલેન્ડ જઈશું ok

Ravina 8 year ago

ચલો કાલે મળું મિત્રો...

Ravina 8 year ago

સિમ્મી પ્લાન કેન્સલ કર્યો... આપણે આ જશ ભાઈ જાય ને એમના વિમાન માં ટીંગાશું... ત્યારે શોખ પૂરો કરજે...

Nirav Patel SHYAM 8 year ago

આ સીમરન ને અડધી રાત્રે ક્યાં એડવેન્ચર કરવા જવું છે...

Simran Jatin Patel 8 year ago

હું બેગ કે થેલી નહિ લાવું હો.... મને એવું કાંઈ ફાવે નહિ.... તમે લોકો બધા મારા માટે થોડું થોડું ખાવાનું લાવજો ખાલી હો....

Nirav Patel SHYAM 8 year ago

આ તો મને પણ નહોતું આવડતું... આ હિના એ જ શીખવાડ્યું..

Ravina 8 year ago

અહીંયા બધા ને અમેરિકા જ ખબર પડે... તમેય શુ જ્ઞાન આપો છો ... આવું અઘરું કોને બોલતા આવડે?

Simran Jatin Patel 8 year ago

ઓહઃ સરસ હું રેડી જ છું બોલો ક્યાં આવું... હું તો આમેય એડવેન્ચર લવર છું મને ગમશે....

Nirav Patel SHYAM 8 year ago

અમેરિકા નહિ..સ્વિત્ઝરલેન્ડ

Ravina 8 year ago

ખાલી બધા ની એક એક વસ્તુ લેતી આવજે સખી .. બાકી તું જઈશ તો હુંય આજુ બાજુ માં બધા ને વટ કઇશ કે મારી સખી અમેરિકા ગઈ....

Nirav Patel SHYAM 8 year ago

એ વાત પણ સાચી રવીના... અહીંયા તો સાથ આપવા જઈશું તો પણ આપણે જ ભૂંડા

Nirav Patel SHYAM 8 year ago

એ યુરો ભુરો જે હોય તે અમે તો નોટો જોઈ છે ખાલી

Ravina 8 year ago

હાહા... નીરવ, હરિતા રેવા દો .. નકામા આપણે વિમાન માં ટીંગાશુ ને વિમાન હેઠું આવશે તો સખી બોલાવશે નહિ કોઈ દિવસ...

Nirav Patel SHYAM 8 year ago

ઓહ..આવ્યા અમારા પાટીદાર...

HINA DASA 8 year ago

યુરો નીરવ..

Nirav Patel SHYAM 8 year ago

તમારી થેલી ઉપડવા .. અમારા જીજા પાછળ આવશે એમને પકડાવી દઈશું

Nirav Patel SHYAM 8 year ago

હા.. હવે તો તમે મહાન હસ્તી જ કહેવાઓ...રૂપિયા છોડી ડોલર વાળા

Jasmin Humbal 8 year ago

ben kyay nathi javani chanamuna ryo ટોકણીયાવ@ ha ha ha

Komal Chovatiya 8 year ago

કાલ થી plane ની બધી ફ્લાઇટ બંધ થઇ જશે. પાટીદાર નો હુકમ હા હા...

Ravina 8 year ago

હા પણ એક જ લેજો... હું થાકીશ તો મારી થેલી પણ ઉપાડવી પડશે...હાહા...

Nirav Patel SHYAM 8 year ago

હા.. રવિના.. હવે નહિ ગમેં આપણે કઈ બોલીશું તો

HINA DASA 8 year ago

ચલો અહીં તો આવવું જ ખોટું છે કદર જ નથી કોઈને મહાન હસ્તિ આવે તો માન આપવાનું હોય...

Nirav Patel SHYAM 8 year ago

હું તો બગલથેલો લઈને આવીશ.. ચાલશે ને

Ravina 8 year ago

હા હવે તો તને અમારી કમેન્ટ થી પણ તકલીફ થાય છે? વાહ રે સખી...

HINA DASA 8 year ago

હા હા હા બસ હવે હો

HINA DASA 8 year ago

હા હા હા હાશ પેટમાં દુખવા લાગ્યું હસી હસી ને

Ravina 8 year ago

સિમ્મી...બેસવા નું કોઈ ને નથી .. લટકતા જવું હોય તો હાલ... થેલી ભરી લે... મોટી બેગ થશે તો મુકશું ક્યાં?

HINA DASA 8 year ago

હા હા હા યાર પેકીંગ કરવા દો મને...

Simran Jatin Patel 8 year ago

જે જાય એ મને લેતું જાય.... મારે પ્લેન માં બેસી નીચે જોવું છે કેવું દેખાય એ.....

Ravina 8 year ago

હાહા... હરિતા... ટાટા કરું તો હું ખુદ ટાટા થઈ જવ...

Ravina 8 year ago

તમે તો રેવા ડો જસભાઇ... તમે તો દેખાશો જ નહીં... હું દોરડા ની રાહે બેસી રહીશ...હાહા

Jasmin Humbal 8 year ago

hu dordu moklis ravinaben

Nirav Patel SHYAM 8 year ago

હું તો 12 તારીખે મારા માથા ઉપરથી જેટલા વિમાન જતાં જોઇશ એ બધા ને ટાટા કરીશ

હરિ... 8 year ago

ame ahiya thi ta ta...krisu..tamne..tame pn ta ta krso ne...@Ravina ji

Nirav Patel SHYAM 8 year ago

હા..હા...હા... જતાં રહેશે જોજો જીજા જોડે.. આપણે બસ યાદ કરતા રહી જઈશું

Jasmin Humbal 8 year ago

ben ne packing karva do su heran karo @ tya favso to resien aapi dese@ ha ha ha

Ravina 8 year ago

હું વિમાને લટકીશ... પણ એને એકલી તો નહીં જ જવા દવ મને મૂકી ને ...

Nirav Patel SHYAM 8 year ago

હા..હા...હા... સખી તો હવે પરદેશી પંખી બની જવાના... આજે છે અહીંયા કાલે ઊડી જવાના...

Ravina 8 year ago

હું મૌન વ્રત પર છું... સખી બોલાવે તો જ બોલીશ...

Nirav Patel SHYAM 8 year ago

જુઓ હરિતા... એમને ખોટું પણ લાગી ગયું... હવે બે ની બદલે ચાર રોટલી ખાઈ જશે.. જીજાના ભાગની પણ

Nirav Patel SHYAM 8 year ago

હા..હા..હા..

હરિ... 8 year ago

na...na..hina..di...em @niravji me lakhvani kanjoos 6u..so..

હરિ... 8 year ago

tq...@niravji...but khali harita k ne tooo..."ji" ma mane maja nai aavti...

Nirav Patel SHYAM 8 year ago

લો આમને તો તોછડું નામ કરી નાખ્યું હીનાડી ... હા..હા..હા..

હરિ... 8 year ago

ok..@hinadi. ...kata vage..hahaha

Nirav Patel SHYAM 8 year ago

કાંટા તો કાંટા બોલતા પણ નથી વાગતાં તો નામ બોલતા ક્યાંથી વાગે

Nirav Patel SHYAM 8 year ago

તમારું મારુ મોસ્ટલી રેગ્યુલર નામ છે... પણ આમનું નામ અલગ છે..

HINA DASA 8 year ago

હા હા હા લે તે અમારું નામ બોલો તો કાંટા વાગે શુ

Nirav Patel SHYAM 8 year ago

તમારું નામ સરસ છે હરિતાજી... બોલવામાં ખરેખર બહુ મઝા આવે

HINA DASA 8 year ago

તું પણ જી નહિ કહેતી

હરિ... 8 year ago

@hinaji..mane "tame" na kso..

HINA DASA 8 year ago

ડર મને મારી જાતથી જ લાગે છે બીજા કોઈથી નહિ નીરવ...

Nirav Patel SHYAM 8 year ago

જુઓ આ રવીનાને તો સાચે સાચ ખોટું લાગી ગયું છે

હરિ... 8 year ago

aato khali song yaad karavyu...hahaha baki badha bov j yaad krse pardesh vala karta on...

Nirav Patel SHYAM 8 year ago

હિના ભગવાનથી ના ડરો... પણ mb ના મેમ્બરનાથી તો ડરો બધા જુએ છે

HINA DASA 8 year ago

હા હા હા હરિતા તમે પણ

HINA DASA 8 year ago

કરી તો લઉં પણ એને ગુજરાતી ન આવડતું હોય ને આપણે ને અંગ્રેજી ને આડવેર...

Nirav Patel SHYAM 8 year ago

હા...હા...હા...સાચી વાત હરિતાજી

હરિ... 8 year ago

ye galiya ye chobara yaha aana na dobara...evu kai 6e ne song

Nirav Patel SHYAM 8 year ago

હા..હવે પરદેશી જોડે જ ફ્રેન્ડશિપ... કરજો..કીtta

HINA DASA 8 year ago

હમ તો ચાલે પરદેશ ....

Nirav Patel SHYAM 8 year ago

tnx .. ha.haa..haa..

Nirav Patel SHYAM 8 year ago

એ દેશ કહો ... દેશ....

હરિ... 8 year ago

congratulations...hahaha

હરિ... 8 year ago

eto...aavso j tame...etle kidhu in advance..hahaha

HINA DASA 8 year ago

યે દુનિયા યે મહેફિલ મેરે કામ કી નહિ...

HINA DASA 8 year ago

યે દુનિયા યે મહેફિલ મેરે કામ કી નહિ...

Nirav Patel SHYAM 8 year ago

હજુ ટોપ 10 માં નથી આવ્યો...હા...હા...હા..

હરિ... 8 year ago

ooho..but amna to top 10 ma...na...hoy...hahaha

Nirav Patel SHYAM 8 year ago

હા.. કરો સેન્ડ...

Nirav Patel SHYAM 8 year ago

સરસ ચાલો.. આજે મને મારા લખવા ઉપર ગર્વ થાય છે... કદાચ કોઈ બહેન દીકરીનું જીવન આ વાંચી બદલાઈ જાય

હરિ... 8 year ago

su kevu 6e..tamaru send kru ne..have kadach budhi aave...hahaha

Nirav Patel SHYAM 8 year ago

મેં જ્યારે એ સ્ટોરી લખવાનું વિચાર્યું ત્યારે શરૂઆત માં નહોતી ખબર એક નોવેલ બનશે. બે કે ત્રણ પ્રકરણમાં પૂર્ણ કરવી હતી. પણ જેમ જેમ લખતો ગયો તેમ તેમ કંઈક નવું કરવાની ઈચ્છા થઈ. પ્રકરણો વધતા ગયા.. અને નોવેલ બનતી ગઈ. fb માં ઘણાં લોકોનો રિસ્પોન્સ મળ્યો જેનાથી વધુ ઉમેરવાની ઈચ્છા થઈ

હરિ... 8 year ago

ha..@niravji...mane koi ne samjav ta nai aavdatu..but 1 n 2 part send kri j ene vachva..

હરિ... 8 year ago

em to atyar sudhi na badha mast 6e..but 1 2 part to jordar hata...novel na...1year pela aavi hot to..mari frd ne vachava aapat..to e ger chodi ne na gai hot..

Nirav Patel SHYAM 8 year ago

આભાર..mb નો કે કોમેન્ટ ડીલીટ કે એડિટ કરવાનું ઓપશન નથી રાખ્યું નહિ તો આ હિના એ પણ ચેન્જ કરી દેતા ..

Nirav Patel SHYAM 8 year ago

હા.. રવીના સાચી વાત... આપણે બન્ને થઈને ગાઈશું.. દોસ્ત દોસ્ત ના રહા....

Nirav Patel SHYAM 8 year ago

આભાર ટિયા ..બોલો હરિતાજી ...

Ravina 8 year ago

હું? દોસ્ત દોસ્ત ના રહા મારે ગાવું જોઈએ...

HINA DASA 8 year ago

બસ ને આગ લઈને ઉભી રહી ને મશાલચી...

Ravina 8 year ago

લે તો આ નીરવ પણ મારા દોસ્ત છે હો... તે દેશ છોડ્યો નહિ એ પેલા અમને પારકા કરી દીધા... ત્યાં જઇ ને તો ઓળખીશ પણ નહીં ને... દુઃખ તો મને ને નીરવ ને લાગ્યું છે... એતો ખબર નહિ આ ગમ માં ક્યાં જતા રહ્યા...

HINA DASA 8 year ago

દોસ્ત દોસ્ત ના રહા...

HINA DASA 8 year ago

બસ ને સખી હજી તો દેશ નથી છોડ્યો ત્યાં પારકી બનાવી દીધી ને

Ravina 8 year ago

એવું જ કીધું નીરવ આને... છોડતા નહિ... હવે બદલાઈશ નહિ તું સખી...

Tiya 8 year ago

congratulation niravbhai mast che ho tamari story

હરિ... 8 year ago

@niravji..1 vat kv..?

HINA DASA 8 year ago

ના હો નીરવ મેં એવું નથી કહ્યું, btw સ્ટોરી કહી દો ને મારી પાસે ટાઈમ નથી વાંચવાનો so plz...

Nirav Patel SHYAM 8 year ago

આભાર હરિતાજી

હરિ... 8 year ago

congratulations...niravji...

Nirav Patel SHYAM 8 year ago

આભાર સીમરન

Nirav Patel SHYAM 8 year ago

આભાર...શેફાલીજી

Simran Jatin Patel 8 year ago

ખૂબ ખૂબ અભિનંદન નિરવજી....

Nirav Patel SHYAM 8 year ago

હિના... એટલે અમારી સ્ટોરી સારી કક્ષામાં નથી આવતી એમ જ ને..હું..હ..

Nirav Patel SHYAM 8 year ago

આભાર..નમ્રતાજી...તન્વીજી..કોમલજી..

Komal Chovatiya 8 year ago

congratulation @niravji

HINA DASA 8 year ago

સ્ટોરી કહી દો ને તો મારે વાંચવી નહિ

HINA DASA 8 year ago

હા હા હા ના હો ત્યાં તો કંઈક સારું વાંચવું છે......હાહાહા સોરી.......

Nirav Patel SHYAM 8 year ago

આભાર.. રવીના... હિના... પ્લેનમાં બેસી વાંચી લેજો

HINA DASA 8 year ago

તમારી નોવેલ વાંચવી છે પણ ટાઈમ જ નહીં મળતો

Ravina 8 year ago

congo નીરવ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now