જિંદગી જીવી લ્યો, પોતાની વ્યકિતને પ્રેમ કરી લ્યો, કંઈ પણ પેન્ડિગ ના રાખો, કોઈ યાદી ના બનાવો, જસ્ટ ફીલ કરો- દરેક પળ, દરેક શ્ર્વાસ... જો અફસોસ ના કરવો હોય તો એક સેકન્ડ પણ જતી ના કરો! જે દિલમાં છે એ કહી દયો, હસી લ્યો, મસ્તી કરી લ્યો, પોતાની વ્યકિતને ભેટી લ્યો, ભરપૂર જીવી લ્યો...તમારી વ્યકિતને કહી દયો કે તું મારી જીંદગી છે, તું મારા જીવવાનું સૌથી મહત્વનું કારણ છે, હું તને ખૂબ પ્રેમ કરૂં છુ! તારા વગરનો એક દિવસ હું વિચારતી પણ નથી....રાહ ના જુઓ કે જીંદગી તમને ગળે વળગાડે...એ પહેલાં તમે જ તેને ગળે વળગાડી લ્યો.... love you zindagi?