વીચારીને જવાબ આપજો
1 ભાઈ નું તેના ઘરમાં 27 જાન્યુઆરી ના દિવસે મોત થાય છે...
પોલીસ આવીને પુછપરછ કરે છે
સોંથી પેલા તેની પત્નીને પૂછે છે...
પત્ની એ કહ્યું કે હું ન્યૂસપેપર વાંચતી હતી.
માળી એ કીધું કે હું છોડવાને પાણી પાતો હતો
રસોયા એે કીધું કે હું રસોઈ બનાવતો હતો
બાળકો એ કહ્યું કે અમે સ્કૂલ ગયા હતા
પાડોશી એ કહ્યું કે અમે બહાર ગામ ગયા હતા
પોલીસે તરત જ આરોપીને પકડી પાડ્યો
જવાબ પ્રશ્ન ની અંદર જ છે
સોધો