Gujarati Quote in Quotes by ધબકાર...

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#CONFESSION

એક ટપકું હમેશાં તૈયાર હોય છે બહાર આવવા, ક્યારેય બાજુ વાળાને પણ ખ્યાલ ના આવે કે ટપકું પડી ગ્યું.. જિંદગીમાં જેટલા પણ પાત્રો આવ્યા એક્દમ એમની જગ્યાએ સલામત રાખ્યા છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કરું કે એમને ખુશ કરું પછી જ એ જિંદગી બહાર જવા જોઈએ... 

મારો ગુસ્સો એક માત્ર મારી મોટી નબળાઈ જેના થકી મેં બધું ગુમાવ્યું જે મેળવવા વર્ષો સુધી તપસ્યા કરી હતી... છતાં જે પણ ગયા એમને જેવા એ યાદ કરે તરત એમની હેલ્પ માટે તૈયાર આમાં યુઝ પણ થયો છતાં આનંદ કે મેં એમને મારા માન્યા હતા... 

અતિવિશ્વાસ કોઈપણ વ્યક્તિ પર જેના લીધે એ વિશ્વાસ તૂટતાં જ હું તૂટી જતો... 

એકાંતમાં રડવું મારો સાથ કારણ કે જે પણ મારી નજીક આવ્યા એમને મને સલાહ આપી આમ કરાય તેમ કરાય.. માત્ર મારે સહાનુભૂતિ જોઈતી હતી અને એક Hug બાકી હું સમજું જ છું... પણ એ ક્યારેય ના મળ્યું... નાનો હતો ત્યારે પણ નહીં.. ખબર જ નથી કે મમ્મી, પપ્પા પણ Hug કરે... 



સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ... 

Gujarati Quotes by ધબકાર... : 111029521
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now