આજે મેં અકળાઈ ને કહી દીધું કે હું તારા જેવી નથી...
તો એને પણ કહી દીધુ કે કાશ તું મારા જેેવી હોત... તું પણ મને એટલો જ પ્રેમ કરત જેેેટલો હુંં તને કરું છું....
#હું ને તું

Gujarati Quotes by Ravina : 111029481
Ravina 8 year ago

thanks પીયૂશાજી...

Ravina 8 year ago

હાહા..કેતનભાઈ... આભાર...@કમલેશભાઈ

Kamlesh 8 year ago

વાહ રવિનાજી ..

Ketan 8 year ago

હા એમ....કય દેવાનું

Tiya 8 year ago

ok rohitbhai tq

ધબકાર... 8 year ago

એ જ શોધવાનું છે @ tiya...આ જ એક કડી છે જ્યાં કર્મો એણે નથી બાંધ્યા બીજે બંધાઈ ગયા અથવા માફ થઈ ગયા...એ જ પરમ તત્વ છે...

Ravina 8 year ago

આભાર @શેફાલી...

Shefali 8 year ago

wah...mast Ravina

Ravina 8 year ago

આભાર કોમલ...

Tiya 8 year ago

to parspar jodayela kai rite hoi sake rohitbhai

Komal 8 year ago

waaah superb ravina

Ravina 8 year ago

આભાર બધા નો...

ધબકાર... 8 year ago

હા...હિના...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

HINA DASA 8 year ago

સાચી વાત રોહિત

ધબકાર... 8 year ago

હું સતત શિખીને...બધા સાથે સહજ થઈ...સતત મને જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

એવું મને નથી લાગતું...છતાં પણ કર્મ બંધાય એવું પણ નથી હોતું...નહીં તો જે પાંડવ પોતાની પત્ની ને દાવ પર લગાવે છતાં કર્મ ના બંધનમાંથી મૂકત થઈ મોકશ મેળવે એ અશક્ય છે...એટલે કોઈક એવો રસ્તો છે જે રોજબરોજના બંધાતા કર્મોથી મૂકત કરે છે...બસ આપણે એ શોધવાનો છે...

Tiya 8 year ago

me avu sambhalyu che ke matapita na karmo ni saja tena chokara / chokari ne mali che atle ..

ધબકાર... 8 year ago

પરસ્પર જોડાયેલા...એવું મારું માનવું છે..

Tiya 8 year ago

a karm parthi yad avyu karm badha na alg hoi ke jodayela hoi

Tiya 8 year ago

koi scientist che mb ma to kaik thai sake hahah

ધબકાર... 8 year ago

જેનાથી છેટા રહો એ જ સામે ભટકાય છે, આ લેતીદેતી છે કર્મોની એ ક્યાં તમને છોડીને જાય છે....

Tiya 8 year ago

hmm @pan khabar to pade atle agav thi cheta rahie

ધબકાર... 8 year ago

સાચું ખોટું...જાણીને શું કરશું...આજે વિચારીને દુખી થઈએ ત્યારે જાણીને...દુખ તો એ જ રહે...કારણ મન એ જ છે...મારે પણ શીખવાનું છે...ઘણું બધું

Tiya 8 year ago

ha right ane te pan khabar pade kon sachu ne kon khotu

ધબકાર... 8 year ago

આમપણ આજકાલ લોકોને પ્રેમ માપવામાં રસ છે પામવા કરતાં...લાગણીઓ ગણાવવામાં રસ છે આપવા કરતા...

ધબકાર... 8 year ago

ભલે ખુલે... પણ એથી કોઈ પ્રેમની સરખામણી કરવાની જરૂર તો ના પડે ને...

HINA DASA 8 year ago

હા હા હા સાચું ટીયા

Tiya 8 year ago

to to ketla ni pol khuli jat rohitbhai

ધબકાર... 8 year ago

કાશ...પ્રેમ ને માપવાનું કોઈ યંત્ર બનાવી શકાત, પૂછવું જ ના પડત એમાં પ્રેમ માપી શકાત...

Tiya 8 year ago

badha sarkha thoda ravina ke prem vadh dhat thai

ધબકાર... 8 year ago

વિશ્વાસ...હા હા હા

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Ravina 8 year ago

કોઈ કેતુ પણ નથી ખોટું લખીએ તો...હાહા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now