કયારેક કયારેક માણસ...
તુટતો પણ નથી...!!
હારતો પણ નથી....!!
બસ એનાથી
ખાલી 'થાકી' જ જવાય છે...!

કયારેક 'પોતાના' થી...!
કયારેક 'નસીબ' થી......!
કયારેક 'જવાબદારીઓ' થી...!
અને ખાસ તો.. 
કયારેક 'પોતાનાઓ' થી જ ...!

Gujarati Quotes by Brijesh Shanischara : 111029414
Shefali 8 year ago

sachi vaat @Aneri...

Komal Chovatiya 8 year ago

right.....શારીરિક થાક તો ઉતરી જાય છે. પણ માનસિક થાક ઉતારવો અઘરો છે.

Aneri Soni 8 year ago

shefali didi aeva vykti othi aagha j sara ..je negative minded hoii..nice ravi

Shefali 8 year ago

એક દમ સાચી વાત...અને એ થાક ક્યારેક વ્યક્તિ ને તોડી પણ શકે છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now