બહું દિવસે આજે એની સાથે થયેલ એ વાત સાંભળી તરસી પડી.. 


અકબંધ રાખી હતી જે આજસુધી લાગણીની ભીનાશ એ આજે વરસી પડી... 


સતત આવે એની યાદ,  એની  સાથેની મુલાકાત... 


એના સ્નેહની સાંકળ જાણે મને ગમી ગઈ... 


#sweetbeatfrdzzzzz  

Gujarati Quotes by ધબકાર... : 111029409
ધબકાર... 8 year ago

વાહ...@Varshaji....આ વરસાદ ની હેલીમાં નવા ફૂલો ખીલી ઊઠ્યા...જાણે કહી રહ્યા હતા નવા યુગની આ શરુવાત છે...તમારા સ્નેહની આ જ સાંકળ છે...

Varsha Patel 8 year ago

અકબંધ રાખી હતી જે આજસુધી લાગણીની ભીનાશ એ આજે વરસી પડી.....ભરઉનાળે તાપીયા પછી જે અનરાધાર વરસાદના હેતની હેલી મળે તો પછી અકબંધ રાખેલી લાગણીની ભીનાશને પણ મહેકવું રહીયું

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

વાહ...વાહ..ખુબ ખુબ આભાર...આ સ્નેહની સાંકળે જાણે એને મન મંદિરમાં રાખી મુકી...એટલેજ ક્યારેય ના થયું કે મેં એને એકલી મુકી...

Shefali 8 year ago

ખૂબ સરસ @ એની સાથે ની એ સાંજ આજે ફરી જેહન માં ફરી વળી ...એના સ્નેહ ની સાંકળે જાણે આજે ફરી મારી યાદ ને જકડી લીધી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now