વર્ષોથી મનમાં એક સવાલ હતો....
કે,
લોકો વિશ્વાસમાં લઈને જ કેમ વિશ્વાસઘાત કરે છે...??
હવે મળી ગયો જવાબ....
એ લોકો એમ કરીને સદાય માટે આપણી આંખો ખોલી જતા હોય છે અને સાથે સાથે....
ક્યારેય કોઈ પર આંધળો વિશ્વાસ ન કરવાની શીખ પણ આપી જતા હોય છે....
#સ્મરણ

Gujarati Whatsapp-Status by Simran Jatin Patel : 111029375

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now