*જબરજસ્ત સમજવા જેવો મેસેજ ....*
*તમે પ્લેન માં નિરાંતે બેસી જાઓ છો ....*
*ત્યારે તમે પાઇલોટ ને જાણતા નથી હોતા .......*
*તમે શિપ માં નિરાંતે બેસી જાઓ છો ....*
*ત્યારે તમે કૅપ્ટન ને જાણતા નથી હોતા .......*
*તમે ટ્રેન માં નિરાંતે બેસી જાઓ છો ....*
*ત્યારે ટ્રેન ડ્રાઈવર ને જાણતા નથી હોતા .......*
*તમે બસ માં નિરાંતે બેસી જાઓ છો ....*
*ત્યારે તમે બસ ડ્રાઈવર ને જાણતા નથી હોતા .......*
*તો શું કામ તમે નિરાંતે જીવન નો આનંદ નથી લઇ શકતા ?*
*જયારે સત્ય તમને ખબર છે ....તમારા જીવન નો સારથી ભગવાન છે ....*
*વિશ્વાસ કરો એના પર ..સોંપી દો પોતાની જાત ને એના હાથ માં ...પછી જુઓ જીવન એક આનંદ સિવાય બીજું કઈ નથી ....* Copy for WhatsApp