અદભુત તારી દુનિયા મૂકી 
  
            ક્યાં  તું  પુરાયો ,
 
હર જીવમાંં  તુુંં સમાયો તો
          
         પથ્થરમાં જ કેમ પૂજાયો ...??

Gujarati Quotes by jagrut Patel pij : 111029319
HINA DASA 8 year ago

કેમ તને મળી ગયો

jagrut Patel pij 8 year ago

હું કોઈને નહીં શોધતો હો ... આ તો નવરા બેઠા વિચાર આયો ખાલી ...હા હા હા

HINA DASA 8 year ago

તું શોધે છે માત્ર પથ્થર માં, બાકી એ તો કણ કણ મા સમાયો..

jagrut Patel pij 8 year ago

હવે એ તો એને જ ખબર ...

Ravina 8 year ago

વાહ....કદાચ એય આ લાગણી ઓ થી પર રહેવા માંગતો હશે....

Tiya 8 year ago

wah ...nice question

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now