વાહ! ક્ષમા માંગવાનુ પણ એક પવઁ હોય, કેટલો સુંદર વિચાર છે ને,
ક્ષમા જીભ માથી નહી જીગરમાથી આવે તો રત્ન જેવી..... નહી તો રજકણ જેવી!
માફી આપવા કે માંગવા માટે સાવજનુ કલેજુ જોઇએ, પોતાની જાત સાથે લડીને પોતાના જ અહમને છોડવો પડે..........
એટલે જ કહ્યુ છે ને નમે તે સૌને ગમે.....
મિચ્છામીદુક્કડમ