સંબંધ
સંબંધોની શું વાત. કરૂ?
સંંબંધોની શું વાત કરૂ?
આજે છે ને કાલે નથી,
સંબંધો ની શું વાત કરૂ?
આજે જેેના થી સ્મિત છે....
કાલે એના થી આંસુ છે.....
સમજાતું નથી સંબંંધોનો હિસાબ
પ્રભુ કેવી રીતે રાખતો હશે?
કાંઈક સરવાળો અને કાંઈક બદબાકી કરતો હશે
અહીં તો ગુણાકાર કરતાં.......
ભાગાકાર થઈ જાય છે.