Gujarati Quote in Quotes by Tanvi Tandel

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#THANKYOUTEACHER

નાનકડા સૂરમાં ગુંથુ એક નાનકડું ગીત
એક ઉર ગુંજે તો એટલી મારી જીત...
હું શાળામાં આદર્શ વિદ્યાર્થિની હતી તેથી શિક્ષકની સોટીનો સામનો કરવાનો લ્હાવો ના મળ્યો.હોશિયાર હોવાથી ભણતર સાથોસાથ રમત, ચિત્ર, સાંસ્કૃતિક પ્રવૃત્તિ દરેકમાં શિક્ષકો મને આગવું સ્થાન આપતા. સઘળી સુષુપ્ત શક્તિઓ ની ખીલવણી - એ સૌ થકી. હું ના સમજાએલ ટોપિકની માહિતી માટે પ્રશ્નો પૂછી મારા દરેક શિક્ષકોને ખુબ હેરાન કરતી.છતાં ખૂબ પ્રેમાળ રીતે, પુનરાવર્તન કરીને તેઓ મને સમજાવતાં. મને વેઠવા બદલ હું હમેશા આભારી રહીશ.હુ આજે શિક્ષક છું ત્યારે ખબર પડે છે કેટલું અઘરું કાર્ય છે હીરાના પાસા ઘડવાનું! ખરેખર સન્માનીય વ્યક્તિ. પ્રભુ જેટલાં જ વંદનીય.મારા દરેક શિક્ષકો જેમને કારકિર્દી બનાવી મારી સાથોસાથ કેટલીયે બાબતો શીખવી. તમામને મારા શત શત નમન.

Gujarati Quotes by Tanvi Tandel : 111029197
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now