Gujarati Quote in Jokes by Nirav Patel SHYAM

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમયના તાંતણા છે આપણી વચ્ચે,
દુરતા હોય કે નિકટતા શું ફેર પડે છે,

ફેલાય જવાના છે સૂરજના કિરણો
ઉગતા હોય કે આથમતા શું ફેર પડે છે,

શબ્દોને ઊંચકી જો ફરવું હોય તો,
ઘોંઘાટ હોય કે નિરવતા શું ફેર પડે છે,

પવનના સહવાસી છે પંખીના પર
સ્થિર હોય કે ફરફરતા શું ફેર પડે છે,

તારા જ તરફ વધવાના છે મારા કદમ
થાકેલા હોય કે થરકતા શું ફેર પડે 

બી.ડી.બેંકર

Gujarati Jokes by Nirav Patel SHYAM : 111029045
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now