ખાલી અંદાજ નથી
 
                  પૂરી ખાતરી છે  ,
 તારા વિચારો માં પણ 
                
             મારી થોડી ઘણી હાજરી છે ...!!

Gujarati Quotes by jagrut Patel pij : 111029044
Simran Jatin Patel 8 year ago

ok ત્યારે અંદાજ આવે એટલે કહેજો હો....પણ

jagrut Patel pij 8 year ago

હવે એ તો હાલમાં અંદાજ નથી ...

Simran Jatin Patel 8 year ago

હમ્મ.... પણ કઈં પણ મા શું આવે...?? હે....

jagrut Patel pij 8 year ago

એટલે કંઈ પણ હોય શકે

Simran Jatin Patel 8 year ago

એટલે શું પણ.... એટલે શું થાય...??

jagrut Patel pij 8 year ago

wahh wahh ...એટલે શું પણ ...

Simran Jatin Patel 8 year ago

તો તું શું છે...?? સારું છેને પ્રતિબંધ નથી.... નહિ તો તું કે હું અહી કાંઈ લખી પણ ન શક્ત કદાચ....

jagrut Patel pij 8 year ago

આમાં કવિ ગુસ્સે છે હું નહી...

Shefali 8 year ago

અરર ર...આટલો બધો ગુસ્સો.. શાંત ગદાધર ભીમ શાંત...

jagrut Patel pij 8 year ago

આમાં કવિ એક મિત્ર પર ગુસ્સે થયેલ છે ...@shefali

jagrut Patel pij 8 year ago

સારું છે વિચારોમાં પ્રતિબંધ નથી ...જગ્યા ના આપે તોપણ ફરી ફરીને આવે એમનો જ વિચાર...

Shefali 8 year ago

આમાં કવિ કોના વિશે વાત કરે છે? @ જાગૃત

Simran Jatin Patel 8 year ago

વિચારો પર ક્યાં કોઈનોય બસ હોયછે.... કે કાબુ.... હોત્ત તો અમુક લોકો એમાંય ન જગ્યા આપતા....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now