દુર્યોધને શ્રી કૄષ્ણની આખી નારાયણી સેના માંગી લીધી હતી,
અર્જુને ખાલી શ્રી કૄષ્ણ જ માંગ્યા હતા ત્યારે શ્રી કૄષ્ણએ અર્જુનને મજાકમા કીધુ કે
હાર નિશ્ર્ચિત હે તેરી, હર દમ રહેગા ઉદાસ,
માખન દુર્યોધન લે ગયા, કેવલ છાશ બચી હે તેરે પાસ....
ત્યારે અર્જુને ખૂબ સરસ વાત કીધી કે,
હે પ્રભુ...
જીત નિશ્ર્ચિત હે મેરી, દાસ હો નહી શકતા ઉદાસ,
માખન લેકર કયા કરૂ, જબ માખન ચોર હે મેરે પાસ...!!!!
'જય શ્રી કૃષ્ણ'