હું ખુદ ને આયનામાં તાકી રહી હતી....
નયનોમાંથી આંસુ ખળખળ વહીને ગાલને ભીંજવી રહ્યા'તા....
ને હું સાવ લાચાર બની ક્યારેક ખુદ પાસે તો ક્યારેક ખુદા પાસે એને રોકવા ભીખ માંગી રહી'તી....

Gujarati Whatsapp-Status by Simran Jatin Patel : 111028802
p 8 year ago

ha pn anshu ni sthe himmat ny harvani ho ...

Tiya 8 year ago

na ho di mare to nanki j saru che pan mane khub radvu ave tayre hu tene atkavu j nai ashu ne vahi java dav atle man no bhar halvo thai jai

Simran Jatin Patel 8 year ago

એવું હોય નાનકી.... લાગે તું હવે મોટી થઈ ગઈ હો....

Tiya 8 year ago

nice di ashu ne na roko radi levathi man halvu thai jai che

ધબકાર... 8 year ago

બાકી તો એ અનંત બ્રહ્મ છે એમને કઈ કહેવાની જરૂર નથી...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...સાથે કહેડાવ્યું છે કે...સિમરન ને બસ એટલું કહેજો હું છું સાથે...

Simran Jatin Patel 8 year ago

યા સ્યોર.... ભાવભીનું આમંત્રણ છે.... નકારવાનું કોઈ કારણ જ નથી...

ધબકાર... 8 year ago

હા...સિમરન...કાલે એમનો જન્મ દિવસ છે, મને કામ સોપ્યું હતું મારા બધા સ્નેહીઓ મને wish કરવા આવવા જોઈએ...મારે તમને invitation આપવું હતું પણ તમે મળતા જ નહોતા...આવશો ને કૃષ્ણ ના જન્મ દિવસમાં???

ધબકાર... 8 year ago

અરે સારું થયું તમે આવ્યા...કૃષ્ણ પણ ટેન્સન માં હતા...

ધબકાર... 8 year ago

હેલો સિમરન...

Simran Jatin Patel 8 year ago

હેલો.... ગુડ મોર્નિંગ એન્ડ એન્ડ સોરી 4......... થેંક્સ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now