સાથ....
નથી સાથ આપી રહી આંખલડી મારી....
તેને આ અક્ષરો દેખાય છે ધૂંધળા....
નથી સાથ આપી રહ્યા હાથ મારા....
તે કલમ અડકતાં જ ઉઠ્યા છે ધ્રુજી....
નથી સાથ આપી રહ્યું મનડું મને....
તે તને સામે જોઈ પડ્યું છે નબળું....
નથી સાથ આપી રહી જાત જ મારી મને....
કેમકે એ ખુદ મેં ક્યારેક સોંપી હતી તને....