The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ બધુ લખવાનો કોઈ અર્થ નથી... જો એ લખાણ તમે જ તમારાં જીવન મા નાં ઉતારી શકો... #પેહલા ખુદ ને બદલો...દુનિયા એની મેળે બદલાઇ જશે...
વાહ..મયલું...
@ દાદિ મારા પાસે જ્ઞાનનો ભંડાર નથી પણ જેટલુ શીખતો જઈશ એટલું વહેંચતો જઈશ...અસ્તુ...હા હા ...
જેમ કે જીવનમા હાર જીત ઈમ્પોટૅન્ટ નથી પણ જીવનના મેદાનમા એકદમ એકાગ્ર રહેવું સવળા વિચાર સાથે... એ જ ઈમ્પોટૅન્ટ છે ...બીજું કાઈ નહી...શુભરાત્રી બધાને...હા હા
જેવી રીતે ભયંકર stress મા આવેલા અજુૅન ને ઉભા કરવા માટે પ્રગટ ક્રૃષ્ણ સાથે હતા તો અજુૅન યુધ્ધ કરી શકયો...એ જ રીતે....
આપણા હૃદયાકાશ ને વિશે એકધારા શુભ વિચાર પ્રગટાવવા પ્રચંડ સામથ્યૅ યુકત પ્રગટ ભગવાન અને મા જેવા સાધુની અનિવાયૅતા જરુરી છે જ...જ..જ...
શુભ રાત્રિ મિત્રો, મને લાગે છે જો આપણે સારા તમારાં જેવા મિત્રો ના સંપર્કમાં હમેશાં રહીએ તો બદલાવ તો ખબર નહીં પણ જીવન યોગ્ય દિશામાં માં તો લઇ
ha avjo good night jay shree krishna
હાહા... તું મને શીખવાડે છે ઘણું... @ટિયા
ચલો કાલે મળીયે...@ મયલું સંત...જ્ઞાન તૈયાર રાખજો....હાહા... હું તો લઈ ને જ રહીશ....
ok tq ravina janva malyu mane ghanu badhu
હા @ટિયા... વાત સાચી... બને છે...
સાચું tiya , બને છે આવુ
સમજાવ મયલું... આજે તો હું જ્ઞાન ની લે વેચ કરવા જ બેઠી છું...
અરે બસ હવે....હો @ દાદિ...જ્ઞાન તો હું લઉ છું તમારા બધા પાસેથી...હા હા ...
ha jaroor hoi taya to potana j kam ave pan kayrek potana hurt kare ne ajanya sambhalta hoi che tevu pan bane ne ??
અરે પણ આવા બધામા રહેવાનો કોઈ અથૅ જ નથી ને @ રવિના દિદુ....પોતાની જાત પાછળ નહી...પોતાની અંદર અંતૅદ્રષ્ટિ હોય તો કોઈનો પણ અવગુણ દેખાય જ નહી...
પોતાના નીચે ના પાડે @ટિયા... એતો પડતા હોઈએ તો ઉપાડી લે... એને જ પોતાના કેવાય ને?
હાહા..@રાહુલ..ના ના..એટલી હું સક્ષમ નથી...હમણાં હું માત્ર મારી જાત ને બદલું છું.... આગળ તો મારા હરિ ની ઈચ્છા....
ha to potana j niche padva ma lagya hoi to tene hu ignore na karu ??
હાહા... આભાર @મયલુજી....સંતજી... તમારી આગળ મારુ બધું જ્ઞાન નકામું....
પોતાના ને સાચવી લેવા...જ્યારે કોઈ નહિ હોય એજ હશે... જ્ઞાન દેવા વાળા બધે મળશે પોતાના શોદયે નહિ મળે... આ વાત સત્ય છે...
પોતાને બદલવા ના કોઈ ક્લાસ ચાલે છે, @ રવિના, તમે ચાલુ કરો, હાહા
ok tq solution mali gayu ravina ane ghanu janva pan malyu pan ek saval khara khota nai khabar pan ignore ma potana j hoi to
ignore તો ખોટા લોકો ને જ કરતા હશું ને... તો પછી એ નીચે પાડે કે માન આપે... અડાડવાનું જ નહીં આપણી જાત ને...
વાહ ગજબ હો ....@ દાદી...
ravina te sachu pan apde ignor kariye to te apne nicha padva ma koi kachash nai rakhe
@રવિના, કાશ, બદલાવું એ પણ તમારાં લખાણ જેટલું સરળ હોત!
@ટિયા.. સારા ઉદ્દેશ સાથે જાત માં બદલાવ લાવીએ ને એ પણ બીજા ને ના ગમે... તો એ એમની તકલીફ... હું તો કહું જ છું કે આપણે ઉપરવાળા ને જવાબ આપવા બંધાયેલા હોવા જોઈએ... નીચે વાળા ને નહિ....
@હિર... ખૂબ ખૂબ આભાર...
લો રવિના તમને તો નવા નામે બોલાવનાર આવી ગયા
બની શકે @રાહુલ પણ કોશિશ તો કરી શકીએ ને... ને ખુદ ને બદલવું કદાચ બીજા ને બદલવા કરતા મને વધારે સરળ લાગે છે...
kayrek avu na thai apde khud ne badlva jai ne a duniya savarthi kahe
jordar baisaa sachi vat khamma ghani
@રવિના, તમારું લખાણ સમજવું સરળ અને યોગ્ય છે પણ જીવન માં ઉતારવું અઘરું છે, તે એક તપ જેવું છે
હા ટિયા... એક જ મંત્ર... ખુદ ને બદલો...
sachi vat che ravina jayre apde utariye jivan ma pachi koi ne kehvano hak lage
બની શકે... પણ એટલે જ હું સરળ લખું છું..હાહા..@રાહુલ.. implement કરવામાં સરળતા રહે ને....
પણ અઘરું છે
આભાર નીરવ...
સાચી વાત.. સંપૂર્ણ સહમત..
ખુબ ખુબ આભાર...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
હા... એક નાનો પ્રયાસ મોટુ પરિવર્તન લાવી શકે...
સાચી વાત છે...સ્વ થી સમાજ નિર્માણ...પ્રયત્નો ચાલુ છે...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser