અસ્તિત્વ....

ડગમગતા ડગલાં છે મારા....
થરથરતી રૂહ છે મારી....
આંખડી વહાવે મોતીડાં અશ્રુ ભીના....
જિહ્વા પાડે દર્દનાક ચીસો....
હાથ કાંપે હજીયે...
કાયા આખીય કણસતી....
હૃદય તો વિરવિખેર....
જાણે કે....
મારુ અસ્તિત્વ જ હવે ડૂબવાના આરે....

Gujarati Whatsapp-Status by Simran Jatin Patel : 111028655
Ravina 8 year ago

ક્યાં હુઆ?

ધબકાર... 8 year ago

સદા ખુશ રહો...સદા જીવંત રહો..જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

એ...હેલો...શું છે આ બધું???કેમ છો તમે?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now