મેં એવું સાંભળ્યું છે કે સ્વીકારવાની હિંમત,

અને સુધરવાની દાનત હોય તો માણસ, 

ઘણું બધું  કરી  શકે છે.....!!!!!


#sweetbeatfrdzzzzz

Gujarati Quotes by ધબકાર... : 111028630
Shefali 8 year ago

jai jinendra...

ધબકાર... 8 year ago

શેફાલી, રવિના, પીયૂષા...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...ખુબ ખુબ આભાર...

ધબકાર... 8 year ago

ઓકે...સારું થઈ જશે...રેસ્ટ કરજો...મારે બે મહિના પહેલાજ આવું થયું હતું...હું ઓકે થઈ ગ્યો...મહિનામાં જ...એક્દમ

p 8 year ago

hu ne maru scooter bey sleep thai gaya bichara scooter ne kai na thayu pn maro pag.....crack thai gayao

p 8 year ago

thank u shefali

Shefali 8 year ago

ohh...take care Piyushaji

ધબકાર... 8 year ago

શું થયું પીયુજી તમને?

p 8 year ago

sojo utri gayo pn crack thai gayo chheee so holiday ma only bed rest hahaha

Shefali 8 year ago

@ Piyusha ji...kevu che hve tam ne?

Shefali 8 year ago

etle em Rohit police ne songs sambhdavi ne torture karvana...hahaha

p 8 year ago

apdi pase to a j week pachhi pacha job pr ho sunday to sunday holiday chee

ધબકાર... 8 year ago

ઓહો...જોયું રવિના...પીયુ...આમ હોય આગતા સ્વાગતા...સરસ ...ખુબ ખુબ આભાર...

Shefali 8 year ago

@ Ravina...bdha mli ne divas nakki kari do

p 8 year ago

hahaha ne tamara ashirvad pn sada khus raho ....sada jivant raho ....ne avjo kahi jai shree krishna hahaha

ધબકાર... 8 year ago

cards રમશું....હવે MB ની નોટો કાર્ડ રમવા બેસે એટલે ગીતો ની જ હારજીત થાય ને પોલિસ ને સંભળાવી દેવાના...હા હા હા

Shefali 8 year ago

hahaha Piyushji ...kale aavo...vandho nai...mne guide kari dejo

Ravina 8 year ago

આઠમે ઉપવાસ હોય... નોમ ના રાખ...

ધબકાર... 8 year ago

આ પીયુ...જી ના લગાડશો...મારે તો દિવસ જ ઓછો કરવો છે, તમે નક્કી કરો ત્યારે...હા હા હા

p 8 year ago

sshhhhhhhh am jaher ma avu amantran na apai police ni red pade hahaha

Shefali 8 year ago

ha ha...janmastmi e aavo bdha...cards pan rmishu...lol

p 8 year ago

na ho sefali @rohitji a kal nu j kidhu hatu to kal j rakhjo

ધબકાર... 8 year ago

એક કામ કરો જન્માષ્ટમી રાખો...તહેવાર પણ વ્યવહાર પણ અને મારે એક દિવસ ઓછો ...હા હા હા

Shefali 8 year ago

@ Rohit...satam karta hso to bhukhya j reh so...

Shefali 8 year ago

ohh...Piyushaji...ame Satan na kariye...etle mne dhyan bhar jtu rhyu

ધબકાર... 8 year ago

અરે પીયુ...આપણે એના માથે પડવાનું બાકી આપણે શું ટેન્શન...બરાબર ને રવિના??

p 8 year ago

are @sefali kal satam chhe garam kem jamadso atle k chhe samjya ny tame

ધબકાર... 8 year ago

રવિના...આપણે તો બધું ચાલે...હા હા હા

Shefali 8 year ago

hahaha Piyushaji ...bdha j welcome

ધબકાર... 8 year ago

અરે વાહ પીયુ...આપણું તો કામ થઈ ગ્યું...આ રવિના ને પણ લઈ લઈએ?? આપણામાંથી ભાગ આપીશું...હેત વધશે...હા હા હા

Ravina 8 year ago

હાહા... આ બન્ને રહી ગયા...આમ હોય રોહિત... શીખો મારી પાસે છે... બધા બોલ માં રન લેવા ના દોડાય... direct six મારવાની હોય....

p 8 year ago

na na vela te pela m hahaha

Shefali 8 year ago

arey Ravina tu to pehla...

Ravina 8 year ago

વાહ જીગરી... અમે કોઈ ગુનો કર્યો છે?

p 8 year ago

jo jo ho kal nu k chheee

Shefali 8 year ago

hahaha...Cha , coffe n jamvanu bdhu...most welcome Piyushaji n Rohit

ધબકાર... 8 year ago

piyu...પછી શેફાલી...કોઈ દિવસ મારામાં કમેંટ નહીં કરે...આવી માંગણીઓ મુકીશ તો...હા હા હા

p 8 year ago

bas cha coffee j avu kai chale maat garma garam jamadjo avu k vai

ધબકાર... 8 year ago

શેફાલી, રવિના, પીયૂ....સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

મારું કહેલું આટલું જ માનતા હોય તો કાલે MB ના બધા માટે ચા, કોફી બનાવી પીવડાવજો...હા હા હા

Shefali 8 year ago

me nthi kidhu..aato tme j સ્વીકાર્યું...લોલ

ધબકાર... 8 year ago

હા હા હા...શેફાલી...તમને કયા એંગલ થી બગડેલો લાગ્યો???

Shefali 8 year ago

સરસ ..સ્વીકારવાની હિંમત કરી તો હવે સુધરી જવાનું ને...hahaha

ધબકાર... 8 year ago

હા...shefali...એ તો મેં જોયું છે...અનુભવ્યું છે...infact મેં પણ ઘણીવાર એવું કર્યું છે...

Shefali 8 year ago

સાચી વાત રોહિત @ પણ અત્યારે કોઈ ભૂલ નો સ્વીકાર જ ક્યાં કરે છે...infact bhul ne pan justify karta hoy che bdha

ધબકાર... 8 year ago

મારો તો એકજ અનુભવ હું અહીં છું...સમય છું...બધા આવે લાગણીઓ બાંધે આગળ વધે...હું તો અહીં જ છું...હા હા હા

p 8 year ago

avse avse ho bhal bhala ma sudharo avi jai anubhav nu gyan madya pachhi

ધબકાર... 8 year ago

piyu...જોઈએ જિંદગી આમ જ જાય છે કે સુધારો આવશે...

ધબકાર... 8 year ago

રવિના...બધું જીવનમાં ઊતરતું હોય એવું લાગે છે...પણ સુધારો જ નથી ઉતરતો...

p 8 year ago

danat ny hoi atle hahaha

ધબકાર... 8 year ago

piyu...સુધારો તો મારામાં પણ નથી આવતો...શું કારણ હશે???હા હા હા

Ravina 8 year ago

સત્ય... અને આજ વાત જો જીવન માં ઉતરી જાય તો સોને પે સુહાગા.....

p 8 year ago

ek dam sachu sambhadyu chhe ho @rohit

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now