અહીં માણસો પણ ગજબ છે પોતે કરે તો લીલા ને આપણે કરીયે તો પાપ... એ દુઃખી થાય તો એમની લાગણી ને ઠેસ પોહચી કેવાય.. આપણે દુઃખી હોઈએ તો માત્ર નાટક... એમનું દિલ ફૂલ નું ને બાકી બધા ના દિલ પત્થર ના...સ્વંય ની સો ભૂલ માફ... આપણી એક ના કરી શકે... આજે આ વાત ને ગાંઠ બાંધી કે... જ્યાં તમારી કે તમારી લાગણી ની કદર ના હોય ત્યાં એક ક્ષણ પણ ઉભું ના રેવું.... #છેટે થી સલામ #કટુ સત્ય