Gujarati Quote in Quotes by Heer Ahir

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પહેલા પ્રેમ ની પહેલી એ નજર કોઈ કેમ ભુલે જીંદગી ભર
મીઠા દર્દ ની મીઠી એ અસર કોઈ કેમ ભુલે જીંદગી ભર 

ભીની રેત પર સપનાઓ ના ઘર કોઈ કેમ ભુલે જીંદગી ભર 
ભુલેે ના કદી કોરાા દિવસો અને ભીંજાયેેલા એ રાતો... 
         
પહેલાં વરસાદમાં ફરવું છત્રી વગર
કદી ચાંંદની રાતમાં મળવું અગાાસી ઉપર

બાંધે શ્ર્વાસોની સાંકળ ઉમટે સ્પશૉ ના વાદળ
તનમન ને  ઓગાળી દે..... 

પહેલાં સાથની પહેલી એ સાંજ ને કોઇ કેમ ભુલે જીંદગી ભર 
ભુુલેે  ના કદી એ કોરાા દિવસો અને ભીંજાયેેલા એ રાતો

એક જણમા દુનિયા મળે એ પણ દુનિયાથી પર
એક પળમાં પામિિ બધું એક પળમાં ખોવાનો ડર

છુટેના હાથ ક્યારેય ટુટે ના સાથ ક્યારેય 
બંધન હો જન્મોજનમ.... 

પહેલી પ્રીત ના પહેલા એ વાયદા કોઈ કેમ ભુલે જીંદગી ભર 
ભુલેે ના કદી કોરાા દિવસો અને ભીંજાયેેલા એ રાતો 

પહેલાં પ્રેમની પહેલી એ નજર કોઈ કેમ ભુલે જીંદગી ભર 
મીઠા દર્દ ની મીઠી એ અસર કોઈ કેમ ભુલે જીંદગી ભર 

(સાચે કોઇ કેમ ભુલે પહેલો પ્રેમ..... 
ચાલો આજ તો બધા કહો.... 
કોન કોન  આ અનુભવ થયો છે.... ફરજીયાત નથી હો હા હા હા) 


Gujarati Quotes by Heer Ahir : 111028495
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now