The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
hahaha sachi vaat @ aa post ni conments ma gherhajari j e batave che k swikar karvo aghro che
shefali ji સ્વિકાર નહી કરે પરંતું વર્તન તો એવું જ કરશે...
બાકી આ પોસ્ટ પ્રોપર જ છે...પણ accept bhu ocha loko Kar se
hu e j khi chu Ashkk...આકર્ષણ તો આવી છોકરી નું થાય જ..પણ વ્યક્તિત્વ તો સાથ પછી જ ખબર પડે...જો એ પણ સરસ હોય તો સોના માં સુગંધ...@એન્ડ આ તો proved che k stri hoy k પુરુષ પણ આકર્ષિત personality hoy to e ne koi pan ક્ષેત્ર માં આગળ આવવા ઓછી મેહનત પડે છે
વૃદ્ધાવસ્થાએ પ્રેમ પરિપક્વ બને છે, અને આકર્ષણ ઓસરી જાય છે. અહીં માત્ર યુવાનીની જ વાત કરવાની છે. આપણે ભલે અહીં સ્થૂળ અને સૂક્ષ્મ પ્રેમની વાતો-ચર્ચાઓ કરતા હોઈએ કિન્તું વાસ્તવિકતા આપણનૈ યુવાનોને(સ્ત્રી-પુરુષોને) ખબર જ છે.
deep n intense @Rohit
એક્દમ સાચું@હિના....પ્રેમ ક્યારેય વૃદ્ધ નથી થતો ...હા વ્યક્તિત્વ...@ શેફાલી...એટલે જ કહ્યું નવા નવા ફૂલોના સર્જનને એના અસ્તિત્વ સાથે...
એક્દમ સાચું श
આકર્ષણ એ પ્રેમ નું pehlu પગથિયું હોય શકે પણ છેલ્લું તો નહિ જ...પ્રેમ વ્યક્તિત્વ જોડે થાય ..શરીર તો એક માધ્યમ છે
આકર્ષણ ને પ્રેમ એકબીજાના પર્યાય હોય તો શરીર વૃદ્ધ થાય ત્યારે પ્રેમ પણ શું વૃદ્ધ થઈ જતો હશે
કોઈએ કહ્યું છે કે કોઈક ફુલ ને જોઈ તમે એને તમારી પાસે સાચવી રાખો એ આકર્ષણ...જ્યારે એ ફૂલના છોડને સાચવી નવા નવા ફૂલો ના સર્જનને માણો અને એ ફૂલોને છોડ ના સાથના અસ્તિત્વ સાથે સ્વીકારો એ પ્રેમ...
વાર્તાઓ હકીકતમાંથી કલ્પના તરફ અને કલ્પનામાંથી વાસ્તવિકતામાં લઈ જાય છે અને એ તરફ મારે પણ લઈ જવી છે, વાસ્તવિકતા બાજું.
આકર્ષણ અને પ્રેમ એકમેકના પર્યાય જ છે.
તો હકીકતે શું હોઈ શકે, મિત્ર??
વાર્તા માં આવુંજ હોય, જેમ છોકરીઓને છોકરો સપનામાં રાજકુમાર જ દેખાય... આ વાર્તા વાંચી ખુશ થઈ જવાનું... વર્ણન ક્યારેય ઉતરતા ના હોય....સદા ખુશ રહો ...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
vaat Jo Khali આકર્ષણ ની હોય તો હા ..અને પ્રેમ ની હોય તો ના..
બાહ્ય દેખાવ જ થયો ને માત્ર...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser