નવું કોઈ ના મળે તો ચાલશે પણ મળેલા ખોવાય નહીં એ જોજો,
 
જિંદગી ના રસ્તા સીધા અને સરળ છે પણ મનના વળાંકો કોઈને તમારાથી દૂર ના લઈ જાય એ જોજો..!!!



Gujarati Quotes by ધબકાર... : 111028094
Kamlesh 8 year ago

જય ભોળાનાથ ભાઇ ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...કમલેશભાઈ...જય ભોળાનાથ...

Kamlesh 8 year ago

સત્ય વચન ભાઇ...પ્લસના થાય તો કંઈ નહિં ...માઇનસ ના થવું જોઈએ હો...

Shefali 8 year ago

jai jinendra Rohit

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Shefali 8 year ago

hu to kayam mood ma j hov chu @Rohit...

ધબકાર... 8 year ago

વાહ...શેફાલી...આજે તો જાણે તમારો મૂડ સરસ...

Shefali 8 year ago

sachi vaat Rohit..jya chipay લાગણીની તરસ એ સબંધ તુ સાચવી લે સરસ...

ધબકાર... 8 year ago

સરસ...મોજ મા જ રહેવાનું...આ જ રીત છે આ જીવનની પ્રીત છે...

HINA DASA 8 year ago

મોજ મા હો

ધબકાર... 8 year ago

હે હે હે...હિના....ખુબ ખુબ આભાર... કેમ છો?

HINA DASA 8 year ago

સત્યવચન રોહિત...

ધબકાર... 8 year ago

હા,એ વાત તો સાચી કે લેણ દેણ જ આપણે કરવાની છે.... કુદરતે આપણું સર્જન કર્યું મગજ, દિલ, મન સાથે...નિયમો તો આપણે જ ઘડયા પોતાની જરૂરિયાતો ની પૂર્તિ માટે...ખુબ ખુબ આભાર...

Ravina 8 year ago

આ તો લેણ દેણ ની વાત છે... ને નવા મળતાં જવા એ પણ કુદરત નો નિયમ જ છે...સુંદર રચના

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...નીરવભાઇ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now