' ક્યાંક, કોઈ ખૂણામાં ખુચતો હોઈશ !
આમજ, હું એના મગજ માં રમતો હોઈશ. '

- મિલન લાડ.

Gujarati Whatsapp-Status by Milan : 111028028
Milan 8 year ago

sachu j chhe...

Tank Bansari 8 year ago

હા હોય જ છે .....

Simran Jatin Patel 8 year ago

થેંક્સ...

Milan 8 year ago

smart answer....

Simran Jatin Patel 8 year ago

કોઈ એક ને નહીં.... મારા ખ્યાલથી બધાને હશે.... હોવી જ જોઇએ....

Milan 8 year ago

છે કોઈક એવી યાદ તમારે.... @bansari

Tank Bansari 8 year ago

પ્રથમ પ્રેમની યાદ જ આવી હોય છે

Milan 8 year ago

ha ha ha એવું છે એમ...

Simran Jatin Patel 8 year ago

ક્યારેક એજ યથાયોગ્ય નિર્ણય હોય છે.... બાકી લોકો એમ કહેશે કે... પ્રેમમાં પણ હવે ઈગો નડવા લાગ્યો ...

Milan 8 year ago

@સિમરન જવાબ આપો... આમ શરણાગતિ ના કરો

Simran Jatin Patel 8 year ago

આંખમાં નીર બની વસી જઈશ... દિલમાં યાદ બની રહી જઈશ.... મગજ વિચારનું ચકડોળ બની ભમતી રહીશ.... આમ જ તારા અંશમાં સમાઈની રહી જઈશ....

Milan 8 year ago

જયારે જોશે તેં ફરી પ્રેમની રમત, હુ યાદ આવતો રહીશ... મળેલા ઘાવ એમના વાર થી, આમજ યાદ કરાવતો રહીશ...

Milan 8 year ago

જયારે જોશે તેં ફરી પ્રેમની રમત, હુ યાદ આવતો રહીશ... મળેલા ઘાવ એમના વાર થી, આમજ યાદ કરાવતો રહીશ...

Milan 8 year ago

dhanyvad....

Abhijit A Kher 8 year ago

જયારે જોશે તેં ફરી પ્રેમની રમત, હુ યાદ આવતો રહીશ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now